________________
શ્રી ઓઘ-ચ
જે વિરાધના થાય તે પણ સમજી લેવી. નિર્યુક્તિ પ્રશ્ન : તે કઈ વિરાધના છે ?
ઉત્તર : તણખલા એટલે કે સંથારાદિ તરીકે ઘાસાદિનું ગ્રહણ કરવામાં આત્મ વિરાધના અને કામળી વગેરે ન હોવાથી ૬૪૪il
અગ્નિનું સેવન કરવામાં સંયમવિરાધના લાગે. (ગાથામાં તળાદિસેવળ એમ લખેલ છે. એમાં તૂન અને નિ એ બે શબ્દો ક્રમશઃ ગ્રહણ અને સેવન શબ્દ સાથે જોડવાના છે.)
આમ ગામની બહાર વાપરનારાઓને અને અન્યગામનાં જનારાઓને જે દોષ લાગે છે એ તો બતાવી દીધા.
હવે પૂર્વપક્ષે જે કહેલું કે “(બહાર વાપર્યા બાદ) સાંજે ઉપાશ્રયમાં પ્રવેશ કરવો યોગ્ય છે.” એનું ખંડન કરતા કહે છે Iકે સાંજના સમયે ઉપાશ્રયમાં જવામાં આગળ કહેવાતા દોષો લાગે છે.
=
H
નિ.-૧૯૩
=
=
= •
વૃત્તિ : તે ગામી – ओ.नि. : पविसणमग्गणठाणे वेसित्थिदुगुंच्छिए य बोद्धव्वे ।
सज्झाएसंथारे उच्चारे चेव पासवणे ॥१९३॥ 'पविसण 'त्ति तत्र ग्रामे विकाले प्रविशतां ये दोषास्तान् वक्ष्यामः । 'मग्गण'त्ति वसतिमार्गणे-अन्वेषणे
=
દો *
ah ૬૪૪