________________
स्म
P.-१८२
શ્રી ઓઘ- ધ લાગે, તેમાં ષકાયની વિરાધના થાય. નિર્યુક્તિ
वृत्ति : तथा चैते चान्यत्र ग्रामे गच्छतां दोषा भवन्ति - ॥ ४ ॥
ओ.नि. : सावयतेणा दुविहा विराहणा जा य उवहिणा उ विणा ।
तणअग्गिगहणसेवण वियालगमणे इमे दोसा ॥१९२॥ श्वापदभयं भवति, तथा तेणा दुविहा भवन्ति-शरीरापहारिण उपध्यपहारिणश्च, 'विराहणा जा य उवहिणा उ विणा' या च 'उपधिना' संस्तारकादिना विना विराधना भवति, का चासौ ?-'तणअग्गिगहणसेवण' यथा सङ्ख्यं तृणानां ग्रहणे आत्मविराधना अग्नेश्च सेवने संयमविराधनेति। द्वारम् । एवं तावद्वाह्यतो भुञ्जतामन्यग्रामे च गच्छतां दोषा | व्याख्याताः, इदानीं यदुक्तमासीच्चोदकेन यदुत विकाले प्रवेष्टुं युज्यते तन्निरस्यन्नाह - 'वियालगमणे इमे दोसा' ७७विकालगमने वसतौ 'एते' वक्ष्यमाणलक्षणा दोषा भवन्ति,
ચન્દ્ર. : વળી અન્ય ગામમાં જનારાને આ બધા બીજા પણ દોષો લાગે છે.
ઓઘનિર્યુક્તિ-૧૯૨ : ટીકાર્થ : જંગલી પશુઓનો ભય થાય તથા બે પ્રકારના ચોર હોય છે. શરીર ચોરનારા (એટલે કે આખાને આખા માણસને જ ઉંચકી જઈ એને વેચી નાંખનારા) અને ઉપધિ ચોરનારા. તથા સંથારા વગેરે ઉપધિ વિના.
वा॥
४
॥