________________
શ્રી ઓઘ-ચ
ચન્દ્ર. હવે જે તે ભિક્ષાને માટે પાછળના ગામમાં સાધુઓ સ્થાપેલા છે, તેઓએ ત્યાં શું કરવું? એ બતાવે છે કે નિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-૧૮૨ : ટીકાર્થ : જો ગચ્છ નજીકમાં જ હોય તો તો આ ગોચરી માટે રોકાયેલા સાધુઓ ગચ્છની પાસે
જ (ગોચરી લઈ) જાય. હવે જો ગચ્છ દૂર હોય તો પછી બે કોશ જઈને એક સાધુને ગચ્છની પાસે મોકલે. (અને કહેવડાવે / ૬૨૮T કે અહીં વાપરવા આવી જાઓ. ) (બે કોશથી વધુ આગળ જાય તો ગોચરી ક્ષેત્રાતીત બની જાય, એટલે આગળ ન જાય.).
- હવે જો તે ગચ્છમાં રહેલા સાધુઓ ત્યાં પૂરતી ગોચરી પામ્યા ન હોય અને એટલે અતૃપ્ત હોય તો પછી તેઓ બે કોશ , જ ચાલીને આ વચ્ચે રહેલા સાધુઓ પાસે આવે કે જયાં તે સાધુઓ ભિક્ષા લાવીને રહેલા છે.
પણ હવે જો તે ગચ્છ સાધુઓ તૃપ્ત હોય, તો પછી આવેલા સાધુને પાછો મોકલે કે “અમારે અહીં પુરતું છે. તમે બધા ત્યાં વાપરીને આવો.”
આ પ્રમાણે સંગાર નામનું દ્વાર કહેવાઈ ગયું તથા એ દ્વારના પ્રસંગથી આવેલ અન્ય બાબતો પણ કહેવાઈ ગઈ. वृत्ति : इदानी वसतिद्वारमुच्यते, तत्प्रतिपादनायेदमाह - ओ.नि. : पढमबितियाए गमणं गहणं पडिलेहणा पवेसो य ।
काले संघोडेगो वऽअसंथरंताण तह चेव ॥१८३॥
નિ.-૧૮૩
ક
-
F
*rs
૨૮ ||
-
ક