________________
E
F
F
S
S
શ્રી ઓઘ-
તે એકાકી ઊંઘતો સાધુ પ્રમાદવાળો થાય છે. કેમકે આવી દશામાં સ્ત્રી વગેરેનો ઉપદ્રવ થવાનો સંભવ છે અને એટલે જ નિર્યુક્તિ
નિદ્રાને પરવશ થયેલા તેની ઉપધિ હણાઈ જાય છે. આથી તે ઉપધિ અકલ્પનીય બને છે, એ પરઠવી દેવાની હોય છે.
જ્યારે ગચ્છની અંદર રહેલો સાધુ તો ઉંઘી જાય તો પણ એની ઉપધિ ન હણાય. કેમકે ગચ્છમાં તો કોઈક સૂત્રપોરિસી | ૬૧૬ો . ન કરતા હોય, બીજા વળી બીજા પ્રહરમાં અર્થનું ચિંતન કરતા હોય, ત્રીજા પ્રહરમાં આચાર્ય ધ્યાનાદિને માટે ઉઠતા હોય, ચોથા
પ્રહરમાં બધા જ સાધુઓ ઉઠી જતા હોય. આમ રાત્રિનો એક પણ પ્રહર શૂન્ય નથી હોતો. કોઈક ને કોઈક સાધુ જાગતો હોય / vi છે. અને તેથી ઉપધિ ન હણાય. જયારે એકાકી સાધુ તો કંઈ આખી રાત જાગવાનો નથી. એટલે તે ઉંઘે કે તરત એની ઉપધિનો * ઉપઘાત ગણાય.
ભા.-૯૩ T (ઉપધિ હણાઈ જવી એનો અર્થ એ ન કરવો કે ઉપધિ ગંદી થવી, ઉપધિ ખલાસ થઈ જવી....વગેરે. પણ શાસ્ત્રકારોએ NI
એવી મર્યાદા બાંધી છે કે ગચ્છમાં કોઈપણ જાગતું હોય તો એ બધી ઉપાધિની રક્ષા કરી શકે, “ચોરો ઉપધિ ચોરી જાય, કુતરો || ઉપધિ પર વિષ્ટા કરી જાય, કે એને ખેંચીને લઈ જાય, સાપોલિયા એમાં ભરાઈ જાય, ઉંદરડાઓ એને કોતરી ખાય.” આમ ઘણી બધી રીતે ઉપધિનો વિનાશ થવાનો જે સંભવ છે, એ સાધુઓ જાગતા હોવાથી ન થાય, પણ જો એકપણ સાધુ જાગતો
ન હોય તો આ બધું સંભવિત છે. એટલે જેમ ચાલતી વખતે પ્રમાદી બનનાર સાધુથી એકપણ કીડી ન મરે તો પણ ત્યાં કીડી દા મરવાનો સંભવ હોવાથી જ સાધુને પ્રાયશ્ચિત્ત આવે. અને આ પ્રાયશ્ચિત્ત આપવા દ્વારા શાસ્ત્રકારો સાધુને જાગ્રત કરે છે કે
“જોઈને ચાલ, નહિ તો પ્રાયશ્ચિત્ત આવશે. ભલે એકેય જીવ ન મરે.” અને સાધુ જોઈને ચાલતો થાય. એમ અહીં પણ જો all ૬૧૬ ||
ન
ક
મ
ક
.
•
E