________________
શ્રી ઓઇનિર્યુક્તિ
|| ૬૧૪|
(અપવાદ માર્ગ) રાત્રે વિહાર કરવામાં ઘણા ગુણો દેખાય છે. (૧) બાલ, વૃદ્ધ, ગ્લાન વગેરે સાધુઓ રાત્રે સુખેથી ચાલી શકે. (૨) તરસથી પરેશાન ન થાય.
હવે જો આમ સમજાવવા છતાં પણ તે રાત્રિમાં ગમન કરવા તૈયાર ન થાય. તો તેને માટે બીજો સાધુ મૂકી બાકી બધા | નીકળી જાય. (એ બે જણ અજવાળામાં પાછળથી ભેગા થાય.) અને તેને જૂની ઉપધિ-જીર્ણ ઉપધિ અપાય. અને તેની સારી આ ઉપાધિ લઈ લેવાય. કેમકે જો એની પાસે સારી ઉપાધિ રાખી મૂકીએ તો ચોરો તેની પાસે રહેલી ઉપધિને ચોરી લે. આવું ને / જ થાય તે માટે એની સારી ઉપાધિ ગચ્છ લઈ લે. (તે વખતે અને વર્તમાનમાં પણ નિર્દોષ ઉપધિ અત્યંત દુર્લભ છે અને ત્યારે
તો સાધુઓ પ્રાયઃ નિર્દોષ ઉપધિ વાપરતા, એટલે એ જલ્દી ન મળતી હોવાથી જ એની રક્ષા માટે આટલી બધી કાળજી લેવાઈ ?
ભા.-૯૩
वृत्ति : इदानीमसावेकाकी यदि स्वपिति ततो दोषः प्रमादजनितस्ततश्चोपधिरुपहन्यते, उपहतश्चाकल्प्यो भवति, एतदेवाह - ओ.नि.भा. : सुवणे वीसुवघातो पडिबज्झंतो व जो उन मिलिज्जा ।
जग्गण अप्पडिबज्झण जइवि चिरेणं न उवहम्मे ॥१३॥ स्वापे 'वीसुं' एकाकिनो निद्रावशे सति को दोष: ?-'उवघातो 'त्ति तस्यैकाकिनः सुप्तस्य उपधिरुपहन्यते, स
ani ૬૧૪ |