SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓ. નિર્યુક્તિ ૬૧૩ ભા.-૯૨ , 'बितिओ वत्ति द्वितीयस्तस्य दीयते-तदर्थं मुच्यते इति । 'उवही वत्ति उपधिस्तस्य दीयते जीर्णः, तदीयश्च शोभनो गृह्यत इति, मा भूत्तत्पार्श्वे स्थितमुपधि स्तेनका आच्छेत्स्यन्ति । ચન્દ્ર. : જો તે ખગૂડ (અપરિણામી) આ પ્રમાણે કહે કે – ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૦૨ : ગાથાર્થ: “રાત્રે સાધુને જવું ન કલ્પ. નીચા બારણામાં બે પ્રકારની વિરાધના બતાવી છે.” Sી ખગૂડને સમજાવવો કે “ઘણા વધુ લાભ છે.” છતાં આવવા ન ઈચ્છે, તો બીજો સાધુ આપવો અથવા સારી ઉપાધિ લઈ લેવી. પ્ત ટીકાર્થ : તે ખગૂડ કહે કે “રાત્રે તો સાધુઓને ચાલવું ન કલ્પે કેમકે તેમાં બે પ્રકારની વિરાધનાનો સંભવ છે. કેમકે તે દિવસે પણ નીચા બારણામાં બે પ્રકારની વિરાધના બતાવી છે. અર્થાતુ દિવસે પણ નીચા બારણાવાળા, એટલે જ અંધારા ઓરડામાં જવામાં આ વિરાધના રૂપી દોષ બતાવેલો છે. કેમકે દશવૈ. નું વચન છે કે નીચા બારણાવાળા, અંધારાવાળા ઓરડાને છોડી દેવો. આમ રાત્રિમાં વિહારની વાત તો દૂર રહો, પણ નીચા બારણાવાળા સ્થાનમાં પણ એ સ્થાન અંધારાવાળું હોવાથી સંયમવિરાધના અને આત્મવિરાધના એમ બેય પ્રકારની વિરાધના છે. (જીવો મરે એ સંયમવિરાધના અને અંધારામાં પડી જવાય તો આત્મવિરાધના) આ રીતે એ ખગૂડ ધર્મની શ્રદ્ધાના કારણે રાત્રે વિહાર ન કરે. ત્યારે તેને સારી રીતે સમજાવવો. તે આ પ્રમાણે - || ૧૩||
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy