SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ ॥ ૪૨ || म म " ד इत्यलं चसूर्येति ॥१॥ ચન્દ્ર. : પ્રશ્ન : પણ ઘટશબ્દ-કુંભશબ્દ વચ્ચે એકાન્તે અભેદ જ માની લઈએ તો શું વાંધો ? એમાં તો બેયની એકાર્થિકતા ઘટી જ શકે છે. સમાધાન : એકાન્તભેદવાદીની જેમ એકાન્ત-અભેદવાદીઓને પણ એકાર્થિક શબ્દો ન ઘટે. પ્રશ્ન ઃ કેમ ન ઘટે ? સમાધાન : જેમના મતે બધા પદાર્થો પરસ્પર અભિન્ન તરીકે જ વ્યવસ્થિત હોય, તેઓને તો સમાનાર્થી શબ્દો માનવામાં વાંધો આવવાનો જ. તે આ પ્રમાણે – જેમ ઘટશબ્દ ઘટશબ્દથી એકાન્તે અભિન્ન છે, એટલે જ ઘટશબ્દ ઘટશબ્દનો એકાર્થિક કહેવાતો નથી. કોઈ એમ બોલતું નથી કે ઘટશબ્દનો સમાનાર્થી ઘટશબ્દ છે. તો એમ કુંભ-કુટ વગેરે શબ્દો પણ તેમના મતે તો ઘટશબ્દથી એકાન્તે અભિન્ન જ છે. તો એ શબ્દો પણ શી રીતે ઘટશબ્દના સમાનાર્થી બની શકે ? ન જ બને. અહીં પસૂરી વડે = લાંબી ચર્ચા વડે સર્યું. वृत्ति : अधुना चरणपदव्याख्यानार्थमिदं गाथासूत्रमाह - मा | if A J म ભા.-૧ વ ॥૪૨॥ स्प
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy