SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ # E F G E શ્રી ઓઘ-યુ પ્રશ્ન : કેમ ? એમાં શું વાંધો ? નિર્યુક્તિ સમાધાન : જેમના મતમાં તમામે તમામ પદાર્થો એકાત્તે પરસ્પર ભિન્ન જ છે, તેમના મતમાં તો વાંધો આવવાનો જ. જેમ ઘટશબ્દ ઘટવાચક છે અને પટશબ્દ એ પટવાચક છે. હવે પટશબ્દ એ ઘટશબ્દથી એકાન્ત ભિન્ન છે અને માટે જ પટશબ્દ // ૪૧T ઘટશબ્દનો એકાર્થિક બનતો નથી. તો જેમ પટશબ્દ ઘટશબ્દથી એકાન્ત ભિન્ન હોવાથી ઘટશબ્દનો સમાનાર્થી નથી બનતો. તેમ કુંભ-કલશાદિ શબ્દો પણ ઘટશબ્દથી (તમારા મતે તો) એકાન્ત ભિન્ન જ છે, એટલે તે શી રીતે ઘટના એકાર્થિક બની ન શકે ? આમ ઘટ-કુંભાદિ શબ્દો વગેરે રૂપ પદાર્થો વચ્ચે એકાન્ત ભેદ માનવામાં આવે તો આ શબ્દોની સમાનાર્થતા=બેકાર્થતા . T ભા.-૧ | સંગત ન થાય. ( એકાર્ષિકત્વ તો કોઈક અપેક્ષાએ ભેદ માનવામાં આવે, અર્થાતુ ભેદભેદ તો જ સંગત થાય. એટલે ઘટશબ્દ અને કુંભ : શબ્દ પરસ્પર ભિન્નભિન્ન હોવાથી તે સમાનાર્થી બનશે. ઘટશબ્દ-પટશબ્દ વચ્ચે એવી ભિન્નાભિન્નતા ન હોવાથી તેઓ | સમાનાર્થી નહિ બને. वृत्ति : एवमेकान्ताभेदवादिनोऽपि न युज्यन्ते एकाथिकानि, कथम् ? यस्य ह्यभेदेन सर्वे एव भावा व्यवस्थितास्तस्य यथा घटशब्दस्य घटशब्दोऽभिन्न एकाथिको न भवति एवं कुटादयोऽपि न युज्यन्ते, अभिन्नत्वात्, =
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy