________________
र
श्रीमोध
ओ.नि.भा. : आयरिओवहि बालाइयाण गिण्हंति संघयणजुत्ता । નિર્યુક્તિ
__दो सोत्ति उण्णिसंथारओ य गहणेक्कपासेणं ॥८९॥ ॥६०७॥
आचार्योपधिं 'बालाइयाणं'ति बालादीनां च संबन्धिनमुपधिं गृह्णन्ति, के ? - 'संघयणजुत्ता' येऽन्येशेषा - अनाभिग्रहिकाः संहननोपेतास्ते गृह्णन्ति, कथं पुनर्गह्णन्ति ते उपधि ? - 'दो सोत्ति उण्णि त्ति द्वौ सौत्रिकौ कल्पौ एक
और्णिकः कल्प: संस्तारकश्चशब्दादुत्तरपट्टकश्च, एषां 'गहणेक्कपासेणं'ति ग्रहणं एकस्मिन् पार्श्वे-एकत्र स्कन्धे ग्रहणं ण स कुर्वन्ति, द्वितीये तु 'पार्श्वे ' स्कन्धे पात्रकाणि गृह्णन्ति, आत्मीयां तूपधि वेण्टलिकां कृत्वा यत्र स्कन्धे उपधिः कृतस्तस्यैव स मा.-८९ दिशा कक्षायां कुर्वति ।
EESE5
ચન્દ્ર. : જ્યારે આભિગ્રહિક સાધુઓ ન હોય ત્યારે
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૮૮: ગાથાર્થ : સંઘયણવાળા સાધુઓ આચાર્ય અને બાલાદિની ઉપધિને ગ્રહણ કરે. એક પડખે Tબે સુતરાઉ કપડા, ઉનના કપડો અને સંથારો ગ્રહણ કરે. - ટીકાર્થ : જે આભિગ્રહિકો સિવાયના બીજા અભિગ્રહ વિનાના પણ સંઘયણવાળા સાધુઓ હોય તેઓ આચાર્યની
ઉપધિને અને બાલાદિની ઉપધિને ગ્રહણ કરે.
वी॥६०७॥