SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ $ શ્રી ઓઇનિર્યુક્તિ बालादिभिः 'जघन्येन' जघन्यतः 'जहाजायं ति रजोहरणं चोलपट्टकश्च, एतदशक्नुवद्भिरपि ग्राह्य, शेषं उपकरणं तरुणाः आभिग्रहिकाः 'विरिञ्चन्ति' विभजन्ति बालादिसत्कम् । 'f // ૬૦૬ | E F S S ભા.-૮૮ « ચન્દ્ર. : કોણ કેટલા ઉપકરણ ગ્રહણ કરે ? એ હવે કહે છે કે ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૮૮: ગાથાર્થ : બાલાદિ જેટલા ઉપકરણ લેવા સમર્થ હોય તેટલા લે, જઘન્યથી પણ યથાકાત " ઉપકરણ તો લે જ, બાકીના ઉપકરણો યુવાન સાધુઓ વહેંચી લે. ટીકાર્થ : બાલાદિમાં રહેલા આદિ શબ્દ વડે વૃદ્ધો લેવા. આ બાળ-વૃદ્ધો જેટલા પ્રમાણમાં ઉપકરણ લેવા માટે સમર્થ મ હોય એટલા પ્રમાણમાં ગ્રહણ કરે. તે બાલવૃદ્ધોએ પણ ઓછામાં ઓછી યથાજાત એટલે કે ઓઘો અને ચોલપટ્ટો આ બે ઉપધિ | એ તો લેવી જ પડે. અસમર્થ બાલાદિએ પણ આ બે તો લેવી જ. એમના બાકીના ઉપકરણોને અભિગ્રહધારી યુવાન સાધુઓ પરસ્પર વેંચી લે. (ગચ્છમાં આવા સાધુઓ હોય કે જેઓ “અસમર્થોની ઉપધિ અમારે ઉંચકવી” એવા અભિગ્રહવાળા હોય, તેઓ આ ઉપધિ લઈ લે.) ' वृत्ति : यदा तु पुनराभिग्रहिका न सन्ति तदा - A ૬૦૬ ..
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy