SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ “' પ્રાપોવ, પ્રથમવેઈ ! શ્રી ઓ - નિર્યુક્તિ vi || ૬૦૫ ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૮૭: ગાથાર્થ : જતી વખતે એ આચાર્ય શય્યાતરની સાથે વાત કરે. બીજા સાધુઓ વહેલા ઉપધિ સાફ કરી દીધા બાદ પડદાની પાછળ – અંદર ઉપધિને ગ્રહણ કરે. ટીકાર્થ : જવાના સમયે આચાર્ય શયાતરને કહે કે “અમે જઈએ છીએ.” બાકીના સાધુઓ પડદાની અંદરની બાજુ ઉપધિ બાંધે. પ્રશ્ન : તે સાધુઓ કેવા થઈને ઉપથિ ગ્રહણ કરે ? આ ભા.-૮૮ ઉત્તર : પહેલા જ સ્વચ્છ કરાયેલો છે ઉપાશ્રય જેમના વડે તેવા છતાં તે સાધુઓ પછી ઉપધિને બાંધે. (જો ઉપાશ્રય સ્વચ્છ કર્યા વિના જાય, તો શય્યાતરને અરુચિ થાય, પાછળથી એ ઉપાશ્રય સાફ કરાવે એમાં જે વિરાધના થાય એનો દોષ સાધુઓને લાગે.) | वृत्ति : इदानीं कः कियदुपकरणं गृह्णातीत्याह - ओ.नि.भा. : बालाई उवगरणं जावइयं तरति तत्तिअंगिण्हे । जहणणेण जहाजायं सेसं तरुणा विरिंचंति ॥४८॥ बालादयः, आदिशब्दावृद्धा गृह्यन्ते, ते ह्युपकरणं यावन्मानं 'तरन्ति' शक्नुवन्ति तावन्मात्रं गृह्णन्ति, "तैश्च વિAI ૬૦૫ | E “is E
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy