________________
નિ.-૧૭૬
શ્રી ઓથ
ટીકાર્થ : એ પણ શ્રાવક ધર્મકથાને સાંભળીને આવો થાય કે (૧) દીક્ષા સ્વીકારે, કે શ્રાવક થાય કે સમ્યક્ત્વી બને છે નિર્યુક્તિ
કે મિથ્યાત્વી છતાં ભદ્રકપરિણામી - સજ્જન બને. કદાચ બીજું કશું ન થાય તો પણ ઓછામાં ઓછું વસતિ આપવાનું કામ
તો અવશ્ય કરનારો બને. / ૫૯૩ ll - વળી ધર્મકથાને કર્યા બાદ આચાર્ય આ પ્રમાણે બોલે કે “જે આ યોગ મને ગમન કરવા માટે પ્રેરે છે, તે યોગ વિદ્યમાન
ન હોતે છતેં અમુક સમયે અમે નીકળીશું.” (ચાતુર્માસ પુરું થવું એ રૂપ યોગ વિહાર કરવા પ્રેરે છે. અને એનો અવસર અમુક સમયે જ આવે છે. એ વખતે જો વિહાર પ્રતિબંધક કોઈ નવી પરિસ્થિતિ ઉભી નહિ થાય અને વિહારપ્રેરક યોગ જ રહેશે તો વિહાર કરશું.)
वृत्ति : इदानीं ते विकालवेलायां कथयित्वा प्रत्युषसि व्रजन्ति, किं कृत्वेत्यत आह - ओ.नि. : तदुभय सुत्तं पडिलेहणा य उग्गयमणुग्गए वावि ।
पडिच्छाहिगरणतेणे नटे खग्गूड संगारो ॥१७६॥ ___'तदुभयं' सूत्रपौरुषीमर्थपौरुषीं च कृत्वा व्रजन्ति, सुत्तं ति सूत्रपौरुषी वा कृत्वा व्रजन्ति । अथ दूरतरं क्षेत्रं भवति म ततः पादोनप्रहर एव पात्रप्रतिलेखनां (?नाम) कृत्वा व्रजन्ति । 'उग्गय'त्ति उद्तमात्र एव वा सूर्ये गच्छन्ति, । 'अणुग्गय 'त्ति अनुद्गते वा सूर्ये रात्रावेव गच्छन्ति, 'पडिच्छत्ति ते साधवस्तस्माद्विनिर्गताः परस्परं प्रतीक्षन्ते । 'अधिकरण'त्ति “अथ ते साधवो न प्रतीक्षन्ते ततो मार्गमजानानाः परस्परतः पृत्कुर्वन्ति, तेन च पूत्कृतेन लोको विबुध्यते,
વ
પ૯૩ ||