________________
શ્રી ઓઘ- નિર્યુક્તિ
'
પ૯૪ II
*
F
=
ततश्चाधिकरणं भवति। तेण 'त्ति स्तेनका वा विबुद्धाः सन्तो मोषणार्थं पश्चाद्वजन्ति । नट्ठत्ति कदाचित्कश्चिन्नश्यति, ततश्च प्रदोष एव सङ्गारः क्रियते, अमुकत्र विश्रमणं करिष्यामः अमुकत्र भिक्षां अमुकत्र वसतिमिति, ततश्च रात्रौ गच्छद्भिः सङ्केतः क्रियते । 'खग्गूड'त्ति कश्चित् खग्गूडप्रायो भवति, स इदं ब्रूते-यदुत साधूनां रात्रौ न युज्यत एव गन्तुं,
पुनः स आस्ते, ततश्च 'संगारो 'त्ति संकेतं खग्गूडाय प्रयच्छन्ति, यदुत त्वयाऽमुकत्र प्रदेशे आगन्तव्यमिति । જ ચન્દ્ર, : હવે તે આચાર્ય સાંજના સમયે શય્યાતરને કહીને પછી સવારે વિહાર કરે. પ્રશ્ન : સવારે શું શું કરીને વિહાર કરે ?
જ નિ.-૧૭૬ ઓઘનિયુક્તિ-૧૭૬ : ટીકાર્થ : સૂત્રપોરિસી અને અર્થપોરિસી કરીને દિવસના ત્રીજા પ્રહરની શરુઆતમાં વિહાર કરે.] અથવા તો પછી સૂત્રપોરિસી કરીને જ વિહાર કરે. (પાત્રપ્રતિલેખન અહીં ન કરે, પણ સ્થાને પહોંચીને કરે. સ્થાન ઘણું દૂર છે, ન હોવાથી આવું કરે.) પણ હવે જો ક્ષેત્ર ઘણું દૂર હોય તો પછી પહેલા પ્રહરનો ચોથો ભાગ બાકી હોય ત્યારે જ ! પાત્રપ્રતિલેખનાને કરીને નીકળી જાય. (સ્થાન ઘણું દૂર હોવાથી જો ત્યાં જઈને પ્રતિલેખન કરે તો ઘણું મોડું થઈ જાય. એટલે અહીં પ્રતિલેખન કરી લે.)
મત્વા પાઠાન્તરને અનુસાર આ પ્રમાણે અર્થ થાય કે સૂત્રપોરિસી કરીને જાય એનો અર્થ એ કરવો કે સૂત્ર સંબંધી ( જે પહેલી પોરિસી છે, તે કરીને જાય. એટલે કે પોણાભાગનો પ્રહર પુરો થાય ત્યારે પાત્રાપોરિસી વગેરે વિધિ કરી પછી all ૫૯૪ |
=