SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ ચન્દ્ર, ત્યારબાદ આ (૧૭૩મી) ગાથા બોલીને આ પ્રમાણે આચરણ કરે કે નિર્યુક્તિ , ઓઘનિર્યુક્તિ-૧૭૪: ગાથાર્થ : પ્રતિક્રમણ કર્યા બાદ “કાલે જશું” એમ આચાર્ય કહે અને પછી કુટુંબ સહિત " શય્યાતરને બોલાવીને ઉપદેશ આપે. | ૫૯૨ | _ ન ટીકાર્થ : સાંજના સમયે પ્રતિક્રમણ કર્યા બાદ આચાર્ય શય્યાતરને આ પ્રમાણે કહે કે “અમે કાલે જશું” અને ત્યારબાદ - આચાર્ય કુટુંબ સહિત શય્યાતરને બોલાવીને ધર્મકથા કરે. E * * મો.નિ. : પધ્વજ્ઞ સાવકો વા વંસUT મો નહUUાય વર્દિ # નિ.-૧૭૫ નો િવના મુi વેત્ન માનો . सोऽपि सागारिको धर्मकथां श्रुत्वा एवंविधो भवति-प्रव्रज्यां प्रतिपद्यते श्रावको वा भवति, दर्शनधरो वा भवति, ग भद्रको वा भवति, सर्वथा जघन्यतो वसतिमात्रमवश्यं ददाति । पुनश्च धर्मकथां कृत्वाऽऽचार्या एवं ब्रुवते-यदुत 'योगे वर्तमाने' योऽसौ योगो गमनाय मां प्रेरयति तस्मिन्वर्तमाने-भवति सति अमुकवेलायां गमिष्याम इति । * * * હૈ ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-૧૭૫ : ગાથાર્થ : દીક્ષા લે, શ્રાવક થાય, સમ્યક્તી થાય, ભદ્રકપરિણામી થાય. જઘન્યથી વી વસતિદાતા થાય. (આચાર્ય કહે કે,) યોગ વર્તતે છતેં અમુક સમયે જઈશું. all ૫૯૨ છે *
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy