________________
શ્રી ઓઘનિર્યુક્તિ
vi
/ ૫૮૯il
ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૧૭૦ : ગાથાર્થ : જ્યારે સાધુઓ અન્ય ક્ષેત્ર જોવા ગયા, ત્યારથી માંડીને ગુરુ આ વચનો વડે શયાતરના ભાવને પાતળો કરે.
ટીકાર્થ: જ્યારે પ્રત્યુપેક્ષક સાધુઓ ક્ષેત્રની પ્રત્યુપેક્ષણા કરવા ગયા, ત્યારથી માંડીને શય્યાતરના સ્નેહ પ્રતિબંધને – દઢ અનુરાગને પાતળો કરવા માંડે.
પ્રશ્ન : આ કામ કોણ કરે ? ઉત્તર : આ કામ ગુરુ જ કરે, અને એ પણ આગળની બે ગાથાઓમાં કહેવાતા વચનો વડે કરે. ओ.नि. : उच्छू वोलिंति वइं तुंबीओ जायपुत्तभंडाओ।
वसभा जायत्थामा गामा पव्वायचिक्खल्ला ॥१७१॥ सुगमा ।
अप्पोदगा य मग्गा वसुहावि अ पक्कमट्टिआ जाया ।
अण्णवंता पंथा साहूणं विहरिउं कालो ॥१७२॥ સુરામાં I
નિ..૧૭૧-૧૭૨
all ૫૮૯ો.