SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ ચા શ્રી ઓઘ-ય નિર્યુક્તિ 'b | ૫૮૮ il * F = (૪) તથા સાધુ માટે ગુપ્ત કે પ્રગટ ભોજન બનાવશે. ગુપ્ત એટલે “અમારા માટે જ આ બનાવેલ છે” એવા બહાના હેઠળ સાધુ માટે બનાવવું તે. અને પ્રકટ એટલે સ્પષ્ટ રીતે સાધુ માટે બનાવવું તે.) હવે જો એમાં સાધુઓ ભોજન લેવા ઈચ્છે તો પણ દોષ અને ન ઈચ્છે તો પણ દોષ. પ્રશ્ન : આ વળી કેવી રીતે ? ઉત્તર : જો સાધુઓ તે દોષિત ભોજન લે, તો તો તે અકલ્પનીય છે. અને જો તેઓ ન લે તો ગૃહસ્થો ક્યારેક ક્રોધભાવને પામે. આમ આપણા વિહારની વાત પહેલેથી જ કરી દેવામાં આ બધા દોષો છે. वृत्ति : एते दोषा अनागतकथने, ततश्च कः पृच्छाविधिरित्याहओ.नि. : जइआ चेव य खेत्तं गया उ पडिलेहगा तओ पाए । सागारियस्स भावं तणुइन्ति गुरू इमेहिं तु ॥१७०॥ यदैव क्षेत्रं गताः प्रत्युपेक्षकाः 'ततो पाए'त्ति ततः प्रभृति 'सागारिकस्य' शय्यातरस्य 'भावं' स्नेहप्रतिबन्ध તનૂર્વનિ, વે? - ગુરવ: ‘fમ:' વક્ષ્યમાળrfથાયોપચૌર્વજનૈરિતિ – @ નિ.-૧૦૦ = = ચન્દ્ર. : પ્રશ્ન : તો પછી વિહાર વખતે શય્યાતરને પૃચ્છા કરવાની શું વિધિ છે ? રૌh ૫૮૮.
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy