________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
|| ૫૯૦ ||
मो
માર્ગો અલ્પપાણીવાળા (એટલે કે પાણી વિનાના) થઈ ગયા છે. ધરતી પણ પાકી ગયેલી માટીવાળી બની છે. (અર્થાત્ સુકાઈ ગયેલી કડક માટીવાળી બની છે.) રસ્તાઓ અન્યો વડે આક્રાન્ત થયા છે. (અર્થાત્ ગાડાઓ વગેરેની અવરજવર 55 રસ્તાઓ ઉપર શરુ થઈ ચૂકી છે.)
स्स
भ
ચન્દ્ર. : ઓઘનિયુક્તિ-૧૭૧-૧૭૨ : ગાથાર્થ : શે૨ડીઓ વાડને ઓળંગી ચૂકી છે. તુંબડીના ઝાડો ઉત્પન્ન થયેલા પુત્રભાંડવાળા છે. (અર્થાત્ તુંબડીના વૃક્ષો ઉપર તુંબડીના ફળો ઉગી નીકળ્યા છે.) બળદો ઉત્પન્ન થયેલ સામર્થ્યવાળા બન્યા છે. ગામડાઓ પુષ્કળપવનવાળા કાદવથી યુક્ત બન્યા છે. (એટલે કે ગામડાઓમાં બધો કાદવ સુકાઈ ગયો છે.)
म्य
એટલે સાધુઓનો વિહાર કરવાનો કાળ થયો છે.
(ચોમાસું પતે, એ પછીની આ બધી અવસ્થાઓ દર્શાવી છે.)
સુગમા ।
મ
वृत्ति: एतद्गाथाद्वयं श्रृण्वतः शय्यातरस्य पठन्ति ततः सोऽपि श्रुत्वा भणति किं यूयं गमनोत्सुकाः ?, आचार्योऽप्याहઓનિ
-
v
समणाणं सउणाणं भमरकुलाणं च गोउलाणं च । अनियाओ वसहीओ सारइआणं च मेहाणं ॥१७३॥
મ
Hનિ.-૧૭૩
વ
ओ
म
T
स्स
॥ ૫૯૦ ॥