SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ નિયુક્તિ તથા દૂધ માંગીએ છીએ. ટીકાર્થ : અથવા તો આ સાધુ આ પ્રમાણે બોલે કે “અમે માત્ર સુકુપાક જ નથી માંગતા. પણ દહીં માંગીએ છીએ, શ્રી ઓઘ-ય A ધ માંગીએ છીએ...” તથા જો દૂધ મળી જાય તો પછી સાધુ બોલે કે ગોળ, ઘી, રાબ આપો. (આ માંગવાની પદ્ધતિ ''નાં નિષ્ઠરતા ભરેલી ન હોય પણ ખૂબ જ સમજપૂર્વકની હોય, ભાષા ખૂબ જ સારી વાપરે છે જેથી ગૃહસ્થો અધર્મ ન પામે.) | ૫૪૬ . બધા ઘરોમાં તે સાધુઓ થોડું થોડું લે. આમ આ રીતે સવારે ભિક્ષા માટે ભ્રમણ કરે. वृत्ति : अधुना मध्याह्नाटनविधिरुच्यते - ओ.नि. : मज्झण्हि पउरभिक्खं परिताविअपिज्जजूसपयकढिअं । ओहट्ठमणोभटुं लब्भइ जं जत्थ पाउग्गं ॥१४८॥ मध्याह्ने प्रचरा भिक्षा लभ्यते 'परिताविअ'त्ति परितलितं सुकुमारिकादि, तथा पेया लभ्यते, जूषः पटोलादेः तथा :4afથતં મોદૃમમä નદમતિ' gifથતમurfથત વી નગતે ‘ગં ગસ્થ' ‘ાત્' યર્િ ‘યત્ર' ક્ષેત્રે ‘પ્રાથ' છે तदित्थंभूतं क्षेत्रं प्रधानमिति । ચન્દ્ર. : હવે બપોરે ભ્રમણ કરવાની વિધિ બતાવે છે. ઓઘનિર્યુક્તિ-૧૪૮: ટીકાર્થ : જે ક્ષેત્રમાં બપોરના સમયે પુષ્કળ ભિક્ષા મળતી હોય, પરિલિત એટલે કે સુકુમારિકા નિ.-૧૪૮ હ is I ૫૪૬ || A E '
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy