SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ ” = | ૫૪૫ / = = = પ્રશ્ન : સાધુ આવું શા માટે કરે ? ઉત્તર : આ બધું તે સાધુ લોકોની પરીક્ષા કરવા માટે કરે કે “આ લોકો દાન આપવાના સ્વભાવવાળા છે કે નહિ ?” (સાધુ આ પ્રમાણે બોલે એ પછી ગૃહસ્થો “સાહેબ, લો લો...” ઈત્યાદિ આગ્રહ કરે. અથવા આગ્રહ ન કરે તો પણ એમના મુખ પર લાભ ન મળ્યાનો લેશતઃ ખેદ વર્તે.. એ બધા ઉપરથી સાધુ સમજી જાય કે “આ દાનમાં રૂચિવાળો છે.” પણ સાધુ ઉપર મુજબ બોલે અને ગૃહસ્થ કશુંય બોલ્યા વિના બધું અંદર મૂકી દે તો એ દાનશીલ ન હોવાનું અનુમાન થાય.) ओ.नि. : अहव न दोसीणं चिय जायामो देहि दहि घयं खीरं । खीरे गुलघयपेज्जा थोवं थोवं च सव्वत्थ ॥१४७॥ ६१अथवा एतदसौ साधब्रवीति-न वयं दोसीणं चिय याचयामः, किन्तु 'देहि दहि' दधि याचयामः, तथा क्षीरं याचयामः, तथा क्षीरे लब्धे सति गुडं घृतं पेयां ददस्व । 'सर्वत्र' सर्वेषु कुलेषु स्तोकं स्तोकं गृह्णन्ति ते साधवः, एवं तावत्प्रत्युषसि भिक्षाटनं कुर्वन्ति । # નિ.-૧૪૭ = = * * ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-૧૪૭: ગાથાર્થ : અથવા (આ પ્રમાણે બોલે કે) અમે માત્ર સુકાપાકાની જ યાચના નથી કરતા, Gી પણ દહિ-ઘી-દૂધ આપો. જો દૂધ વગેરે આપે તો કહે કે ઘી, ગોળ, રાબ આપો... બધે જ થોડું થોડું લે. ah ૫૪૫
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy