SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-યુ નિર્યુકિત મુશ્કેલી ઉભી થાય. અન્ય માર્ગ એવો હોય કે જેમાં રાત્રે મુશ્કેલી ઉભી થાય. એટલે આ બધું જોઈ જોઈને આગળ જવું. આ આખી ગમનવિધિ બતાવી. // ૫૩૯ I - E ભા.-૭૩ A वृत्ति : इदानीं भाष्यकार: एनामेव नियुक्तिगाथां प्रतिपदं व्याख्यानयन्नाह - ओ.नि.भा. : सो चेव उ निग्गमणे विही उ जो वन्निओ उ एगस्स । दव्वे खित्ते काले भावे पंथं तु पडिलेहे ॥७३॥ स एव विधिर्य एकस्य निर्गमने उक्तः 'विसज्जणा पओसे' इत्येवमादिको विधिरुक्तः, इदानीं पथि व्रजतो विधिरुच्यते-स चायं-दव्वे खित्ते काले भावे पंथं तु पडिलेहे'त्ति द्रव्यतः क्षेत्रतः कालतो भावतश्च मार्ग प्रत्युपेक्षेत । ચન્દ્ર.: હવે ભાષ્યકાર આ જ નિયુક્તિગાથાનું વ્યાખ્યાન કરતા કહે છે કે ઓઘનિર્યુક્તિ-ભાગ-૭૩: ગાથાર્થ : નિર્ગમનમાં તે જ વિધિ છે, કે જે એક સાધુના નિર્ગમનમાં વિધિ બતાવી છે. માર્ગને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી પ્રતિલેખન કરે. ટીકાર્થ: તે જ વિધિ છે, જે એકના નિર્ગમનમાં કહેવાયેલી છે, તે અહીં અનેકોના નિર્ગમનમાં પણ જાણવી. વિસMTI પો... આ ગાથામાં આખી વિધિ કહેવાયેલી છે. હવે માર્ગમાં જનારા તે સાધુની શું વિધિ છે ? તે કહે છે કે દ્રવ્યાદિ ચાર F S * F = ‘rs. Eી કહે છે કે દ્રવ્યાદિ ચાર Fu ૫૩૯ II.
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy