________________
શ્રી ઓઘ-
આ પ્રકારે માર્ગની પ્રત્યુપેક્ષણા કરે.
45 નિર્યુક્તિ
वृत्ति : इदानीमेतानेव द्रव्यादीन् व्याख्यानयन्नाह - || ૫૪o ll
મો.નિ.મી. : રાતે વાતા પgિuidયા સાવથી ય ધ્વનિ !
समविसमउदयथंडिल भिक्खायरि अंतरा खित्ते ॥७४॥ तत्र कण्टकाः स्तेना व्यालाः प्रत्यनीकाः श्वापदाः एतेषां पथि यत्प्रत्युपेक्षणं सा द्रव्यविषया प्रत्युपेक्षणा भवतीति। द्वारं । तथा समविषमउदकस्थण्डिलभिक्षाचर्यादीनां या 'अन्तरे' पथि प्रत्युपेक्षणा सा क्षेत्रतः प्रत्युपेक्षणा । द्वारम् ।
ભા.-૭૪
ક
ચન્દ્ર. : હવે આ ચાર દ્રવ્યાદિને જ બતાવતા કહે છે કે
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૭૪ : ટીકાર્થ : કાંટા, ચોરો, સર્પો, શત્રુઓ, શ્વાપદો, જંગલી પશુઓ આ બધાનું માર્ગમાં પ્રત્યુપેક્ષણ કરવું. એ દ્રવ્ય સંબંધી પ્રત્યુપેક્ષણા થાય છે.
સમભૂમિ, વિષમભૂમિ, પાણી મળે તેવા સ્થાનો, ચંડિલભૂમિ, ભિક્ષાચર્યાના સ્થાનો... આ બધાની વચ્ચે રસ્તામાં જે પ્રત્યુપેક્ષણા કરવી એ ક્ષેત્રસંબંધી પ્રત્યુપેક્ષણા છે.
वृत्ति : इदानीं कालप्रत्युपेक्षणां प्रतिपादयन्नाह -
=
ahi ૫૪૦
-
E