SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ . | મ નિ.-૧૪૩ શ્રી ઓઘ-યુ 'पारावे'त्ति भोजयित्वा, तदभावे वैयावृत्त्यकरः, एतदेवाह-वेयावच्चे 'त्ति वैयावृत्त्यकरः प्रेष्यते, 'दायण'त्ति सच નિર્યુક્તિ वैयावृत्त्यकरः कुलानि दर्शयति, तदभावे 'जुअल'त्ति युगलं प्रेष्यते - वृद्धस्तरुणसहितः बालस्तरुणसहितो वा, 'समत्थं व सहिअं वत्ति समर्थो वृषभः प्रेष्यते तरुणेन सह वृद्धेन वा सह, द्वितीयो वकार: पादपूरणः । आह-प्रथमं बालादय II ૫૩૪ _ उपन्यस्ताः, तत्कस्मात्तेषामेव प्रथमं प्रेषणविधिर्न प्रतिपादितः ?, उच्यते, अयमेव प्रेषणक्रमः, यदुत प्रथममगीतार्थः प्रेष्यते पश्चाद्योगिप्रभृतय इति । आह-इत्थमेवोपन्यासः कस्मान्न कृतः ?, उच्यते, अप्रेषणार्हत्वं सर्वेषां तुल्यं वर्त्तते ततश्च योऽस्तु सोऽस्तु प्रथममिति न कश्चिद्दोषः । | ચન્દ્ર. : હવે જ્યારે અપવાદમાર્ગે બાલાદિ ક્ષેત્રતપાસ માટે મોકલવા યોગ્ય બન્યા છે, ત્યારે તે સંબંધમાં વિધિ-યતના કહેવાય છે. તેમાં સૌ પ્રથમ ગણાવચ્છેદક મોકલાય. (ઉપર બતાવેલા બાલ, વૃદ્ધ, યોગી, તપસ્વી, વૈયાવચ્ચી, અગીતાર્થ it | એ છમાં ગણાવચ્છેદક તો બતાવ્યો જ નથી. તો પછી એને મોકલવાનું વિધાન શા માટે? તે પ્રશ્નનું સમાધાન એ છે કે ગણાવચ્છેદક એટલે ગચ્છના અનેક પ્રકારના કાર્યો માટે સદૈવ તત્પર રહેનાર સાધુ ! આ ગીતાર્થ જ હોય. હવે એ આ છમાંથી ગમે તે હોય તેને જ પહેલા મોકલવો. એ ઉત્સાહી, હોંશિયાર, ગીતાર્થ જ હોવાથી એને મોકલવામાં ઘણા લાભ છે. હા ! જો આ છ સિવાયના બીજા સાધુઓ ક્ષેત્રતપાસ માટે મોકલવા યોગ્ય હોત તો તો આને ન જ મોકલત. કેમકે એ બાલ-વૃદ્ધ વગેરે રૂપ હોવાથી તે તે દોષોની ઓછાવત્તા અંશમાંય શક્યતા તો રહે જ છે. હવે જો બીજા ન હોય તો પછી ગણાવચ્છેદકને ' ૫૩૪ ..
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy