SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ : = 1 છે શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ ' // પ૩૩ ll લાગે, જે ઉપર બતાવ્યા. એ દોષો અપવાદને આશ્રયીને લાગે. (આશય એ છે કે ક્ષેત્રતપાસને યોગ્ય સાધુઓ હોય તો બાલાદિને ન મોકલવા એ ઉત્સર્ગ છે. છતાં જો બાલાદિ મોકલાય તો ઉત્સર્ગમાર્ગને આશ્રયીને પૂર્વોક્ત દોષો લાગે. હવે જો ક્ષેત્રતપાસયોગ્ય સાધુઓ ન હોય તો અપવાદ માર્ગે બાલાદિ મોકલાય. પણ એ વખતે જો અવિધિથી મોકલાય તો પછી ત્યાં અપવાદમાર્ગને આશ્રયીને પૂર્વોક્ત દોષ લાગેલા કહેવાય.) અથવા તો બીજી રીતે અર્થ કરીએ કે અવિધિ વડે બાલાદિને મોકલવામાં તે જ પૂર્વે કહેલા દોષો લાગે છે માટે ત્યાં પ્રતિલોમ-અવિધિથી વિરુદ્ધ એટલે કે વિધિ વડે (પ્રતિલોમ વડે = વિધિ વડે) બાલાદિને મોકલવા. ખે * F નિ.-૧૪૩ = = = '# वृत्ति : ५ इदानीं बालादीनां प्रेषणाईत्वे प्राप्ते यतना प्रतिपाद्यते - तत्र च गणावच्छेदकः प्रेष्यते तदभावेऽन्यो G Tીતાર્થઃ, ત૬માવેશતાપિ થતું, તથ ક્ષો વિધિ: ? – ओ.नि.: सामायारिमगीए जोगिमणागाढ खवग पारावे । वेयावच्चे दायणजुयलसमत्थं व सहिअं वा ॥१४३॥ अगीतार्थस्य सामाचारी कथ्यते, ततः प्रेष्यते, तदभावे योगी प्रेष्यते किंविशिष्टः ? - 'अणागाढे 'त्ति अनागाढयोगी-बाह्ययोगी योगं निक्षिप्य 'पारापयित्वा' भोजयित्वा प्रेष्यते, ततस्तदभावे क्षपकः प्रेष्यते, कथं ? - = h = | ૫૩૩ |
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy