________________
=
=
=
E
=
=
F
નિ.-૧૩૧
શ્રી ઓધ
ઓઘનિર્યુક્તિ-૧૩૦: ટીકાર્થ : જો પહેલા વસતિ-ક્ષેત્રની બરાબર તપાસ કર્યા વિના જ એમને એમ તે ક્ષેત્રમાં પહોંચી નિયુક્તિ 1 જઈએ તો અનેક દોષો લાગે. તે આ પ્રમાણે,
vi (૧) ક્યારેક તે ક્ષેત્રમાં સાધુઓને રહેવા માટેની યોગ્ય વસતિ જ દુર્લભ હોય. (પહેલા આજની જેમ સાધુઓ માટે // ૫૦૭ II - બનાવાયેલા ઉપાશ્રયો ન હતા. અને એ હોય તો પણ એ દોષિત હોવાથી સાધુઓ એમાં ઉતરતા ન હતા.)
(૨) ક્યારેક એવું બને કે તે ક્ષેત્રમાં ગોચરી દુર્લભ હોય. (૩) કદાચ ત્યાં બાલ વગેરે ગ્લાનોને અનુકૂળ વસ્તુ દુર્લભ હોય.
(૪) કદાચ તે ક્ષેત્ર માંસ વગેરેથી વ્યાપ્ત હોવાને લીધે ત્યાં સ્વાધ્યાય દુર્લભ હોય. (ચારેબાજુ માંસની દુકાનો હોય... ત્યારે આવું બને.).
ત્તિ: તHદ્ વિમ્ ? – ओ.नि. : तम्हा पुव्वं पडिलेहिऊण पच्छा विहीए संकमणं ।
पेसेड़ जड़ अणापुच्छिउं गणं तत्थिमे दोसा ॥१३१॥ तस्मात् पूर्वमेव 'प्रत्युपेक्ष्य' निरूप्य पश्चाद् 'विधिना' यतनया संक्रमणं कर्त्तव्यम् । इदानीं यदुपन्यस्तं 'आमंतणा य'-इत्यवयवं तं व्याख्यानयन्नाह-'पेसेति जइ अणापुच्छिउं गणं' प्रेषयति क्षेत्रप्रत्युपेक्षकान् यदि गणमनापृच्छय तत्रेमे
=
= '#
F
ડે
-