SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-ચા નિયુક્તિ - | પ૦૩ II નિ.-૧૨૮ વૃત્તિ : રૂવાનીમાાિર્ પ્રતિપાત્રદ - મો.નિ.: ૩વસ મનુવાસ સુવિહાં મદિંડ મુળયત્રી ! उवएसदेसदसण थूभाई होति णुवएसा ॥१२८॥ तत्र एके उपदेशाहिण्डका: अपरेऽनुपदेशाहिण्डकाः एवमेते द्विविधा आहिण्डका मुणितव्याः । तत्र 'उवएस'त्ति द्वारपरामर्शः, 'देसदसण'त्ति देशदर्शनार्थं द्वादश वर्षाणि ये पर्यटन्ति सूत्रार्थों गृहीत्वा एते उपदेशाहिण्डकाः । अनुपदेशे त्वमी भवन्ति - 'थूभादी होंतिऽणुवएसा' स्तूपादिगमनशीला अनुपदेशाहिण्डकाः । उक्ता आहिण्डकाः । द्वारम् ।। ચન્દ્ર.: હવે ચોથા આહિર્ડીકોને દર્શાવતા કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૧૨૮: ગાથાર્થઃ ઉપદેશ અને અનુપદેશ એમ બે પ્રકારના આહિડકો જાણવા. ઉપદેશ એટલે દેશદર્શન : અને સૂપાદિ એ અનુપદેશ હોય છે. ટીકાર્થ : આહિંડકોમાં પ્રથમ ઉપદેશ આહિંડકો છે, અને બીજા અનુપદેશ આહિંડકો છે. આમ બે પ્રકારના આહિડકો જાણવા. ગાથાના ઉત્તરાર્ધમાં જે ઉવએસ પદ છે, એ ઉપદેશ આહિંડક દ્વારનું સૂચન કરવા માટે છે. જેઓ સૂત્ર-અર્થને ગ્રહણ કરીને પછી જુદા જુદા દેશોના દર્શન માટે બાર વર્ષ ફરે તેઓ ઉપદેશ-આહિંડકો કહેવાય. FE ૫૦૩ .
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy