SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ કી શ્રી ઓધનિર્યુક્તિ ' || ૫૦૨ // F E F 'अवधावन्तः' प्रव्रज्यादेरपसर्पन्तः "द्विविधाः' द्विप्रकारा: "लिंगविहारे यत्ति लिङ्गादवधावन्ति-अपसर्पन्ति गृहस्थतां प्रतिपद्यन्त इत्यर्थः, 'विहारे यत्ति उद्यतविहाराद् येऽवधावन्ति-अपसर्पन्ति पार्श्वस्थादयो भवन्ति, एवमेते विज्ञेया भवन्त्यवधावमानाः । एतदेव व्याख्यानयन्नाह - "लिंगेणऽगारवासं' लिङ्गेनावधावन् गृहवासं प्रतिपद्यते, 'नितिया ओहावणविहारे' विहारादवधावन्नित्यादिषु वासं करोति । दारं । | ચન્દ્ર.: હવે અવધાવમાનોનું પ્રતિપાદન કરતા કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૧૨૭: ગાથાર્થ : અવધાવમાન લિંગ વિશે અને વિહાર વિશે એમ બે પ્રકારે જાણવા. લિંગ વડે નિ.-૧૨૭ (અવધાવમાન છે કે જે) ગૃહસ્થવાસ કરે. જયારે નિત્યવાસી બને તે વિહારમાં અવધાવમાન. ટીકાર્થ: દીક્ષામાંથી જ પાછા ફરતા=વિમુખ થતા જીવો બે પ્રકારે હોય છે. જેઓ સાધુવેષ છોડી ગૃહસ્થપણું જ સ્વીકારી ! લે તે લિંગાવધાવમાન અને જેઓ માસકલ્પ વિહાર રૂપ ઉદ્યત વિહાર છોડી પાસત્યાદિ રૂપ બની જાય, તે વિહારાવધાવસાન. ' આમ બે રીતે અવધાવમાનો જાણવા. આ જ વાત દર્શાવતા કહે છે કે લિંગથી અવધાવન કરનાર સાધુ ગૃહસ્થવાસ સ્વીકારે (અર્થાત્ સાધુવેષ છોડી સંસારી બને) જ્યારે વિહારથી અવધાવન કરનાર (દૂર થનાર) સાધુ નિત્યવાસ, પાસસ્થાદિપણા વગેરેમાં સ્થિર થાય. આ અવધાવમાન નામનું તૃતીય દ્વાર પૂર્ણ થયું. all ૫૦૨ | = *
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy