________________
શ્રી ઓઘ-
!
નિ.-૧૨૭
સમાધાનઃ “જે જિનકલ્પી વગેરે પ્રધાનપુરુષો છે, તેઓ પણ પૂર્વે તો ગચ્છમાં જ રહેલા હોય છે.” આ પદાર્થ દર્શાવવા નિર્યુક્તિ માટે ૧૨૫મી ગાથાની ટીકામાં ગચ્છગતનો પ્રથમ ઉપન્યાસ કરેલ છે.
પ્રશ્ન : ભલે પણ તમે પ્રત્યેકબુદ્ધોને ગચ્છનિર્ગત તરીકે દર્શાવ્યા છે, એ બરાબર નથી. તેઓ તો દીક્ષા લે ત્યારથી જ // ૫૦૧ - એકલા જ વિચરતા હોય છે. ગચ્છમાં રહ્યા બાદ ગચ્છ છોડી દેનારા હોત તો ગચ્છનિર્ગત કહેવાત. પણ એવું તો છે નહિ.
સમાધાન : ના, પ્રત્યેક બુદ્ધોને પણ જન્માન્તરમાં, પૂર્વજન્મમાં તો ગચ્છનિર્ગતપણું છે જ, કેમકે તેઓને પૂર્વભવમાં જ ભણેલા નવપૂર્વે આ ભવમાં વિદ્યમાન હોય છે. (આશય એ છે કે આ ભવમાં જોકે પ્રત્યેકબુદ્ધો ગચ્છવાસી નથી બન્યા. પણ * તેઓને જાતિસ્મરણાદિ દ્વારા પૂર્વભવમાં ભણેલું નવપૂર્વનું જ્ઞાન આ ભવમાં પણ પાછું ઉપસ્થિત થઈ જાય છે. હવે ગુરુકુલવાસ . વિના નવપુર્વે ભણી શકાતા જ નથી. એટલે પૂર્વભવમાં તેઓ ગચ્છવાસી હતા અને તે જ ભવમાં તેઓ જિનકલ્પસ્વીકારાદિથી ગચ્છનિર્ગત બની જાય છે. આ ભવમાં ગચ્છવાસી નથી. એટલે એ દૃષ્ટિએ તેઓ ગચ્છનિર્ગત કહ્યા છે. )
‘વિહરમાન’ નામનું દ્વિતીય દ્વાર પૂર્ણ થયું. वृत्ति : इदानीमवधावतः प्रतिपादयन्नाह - મો.નિ.: મોઢાવંતા સુવિદ્યા દ્વિવિદ્યારે ય હરિ નાથબ્બા |
लिंगेणऽगारवासं नितिया ओहावण विहारे ॥१२७॥
વીu ૫૦૧ /