SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ $ 'P શ્રી ઓઘ-યુ असिवादीकारणेहिं जहा पुव्वं एगस्स गमणविहिं वक्खाणंतेण भणिअं, जेवि निक्कारणिआ दूइज्जंता ठाणट्ठिआ य तेऽवि નિર્યુક્તિ तहच्चेव थूभाईहिं, 'जं एत्थं नाणत्तं' यदत्र नानात्वं-यो विशेषस्तमहं वक्ष्ये समासतः । | ૪૯૫ IT ચન્દ્ર. : હવે અનેક પ્રત્યુપ્રેક્ષકોનું પ્રતિપાદન કરતા રહે છે કે ઓઘનિયુક્તિ-૧૨૪: ગાથાર્થ : અનેકો પણ બે પ્રકારે હોય છે. (૧) કારણ (૨) નિષ્કારણ એમ બે ભેદ છે. આમાં F/ Sી જે ભેદ છે, તેને હું સંક્ષેપથી કહીશ. ટીકાર્થ : અનેકો પણ બે પ્રકારના છે. જ નિ.-૧૨૪ પ્રશ્ન : કયા બે પ્રકારો વડે તે બે પ્રકારના છે ? સમાધાન : કારણ અને અકારણની અપેક્ષાએ બે પ્રકારના. એ દરેકના પાછા બે બે ભેદ છે. જે કારણિકો છે, તેઓ (૧) સ્થાનસ્થિત અને (૨) વિહાર કરનારા એમ બે પ્રકારે = જે વળી નિષ્કારણિકો છે, તે પણ (૧) સ્થાનસ્થિત અને (૨) વિહારી એમ બે પ્રકારે છે. તેમાં જે કારણિકો વિહાર કરનારા અને સ્થાનસ્થિત એમ બે પ્રકારના છે. તે પૂર્વની જેમ જ સમજવા એટલે કે અશિવાદિ કારણોસર એકલા પડનારા સાધુની ગમનવિધિનું વ્યાખ્યાન કરતા અમે જે પદાર્થ વર્ણવેલો, એ જ અનેકને આશ્રયીને પણ સમજવો. | ૪૯૫ II
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy