SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ श्री मोध-त्यु નિર્યુક્તિ Jil ॥४८४॥ સ્વદર્શનને સાચું સાબિત કરી બતાવે, અગીતાર્થને એની સામે યુક્તિઓ ન આવડે. એટલે તે એ બધું સાચું માની લઈ જૈન ' દર્શન-સમ્યગ્દર્શન છોડી દે. (૫) પ્રશ્નઃ ગાથામાં જ્ઞાન-દર્શનવિરાધનાની વાત દર્શાવી પણ શા માટે ચારિત્રવિરાધના ન દર્શાવી ? મૂળ નિર્યુક્તિમાં || તો એ બતાવેલ છે. સમાધાન : જ્ઞાન દર્શનના અભાવમાં ચારિત્રનો પણ અભાવ સમજી જ લેવો. એ બે વિના ચારિત્ર ટકતું જ નથી. આમ એક કારણિક અને એક નિષ્કારણિક બેય બતાવી દીધા. એક પણ સ્થાનસ્થિત અને વિહારી એ બે બતાવી नि.-१२४ वृत्ति : इदानीमनेकान् प्रत्युपेक्षकान् प्रतिपादयन्नाह - णेगावि होंति दुविहा कारणनिक्कारणा दुविह भेओ । जं एत्थं नाणत्तं तमहं वोच्छं समासेणं ॥१२४॥ अनेकेऽपि द्विविधा भवन्ति, कतमेन द्वैविध्येन ?, अत आह - 'कारणनिक्कारण 'त्ति कारणमङ्गीकृत्य अकारणं चाङ्गीकृत्य द्विधाः, 'दुविह भेदो 'त्ति पुनद्विविधो भेदः, ये ते कारणिकास्ते स्थानस्थिता दूइज्जमानाच, येऽपि ते र निष्कारणिकास्तेऽपि स्थानस्थिता दूइज्जमानाश्च । तत्थ जे कारणिआ दूतिज्जंतगा ठाणट्ठिआ अ ते तहेव वी॥४८४॥
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy