________________
श्री मोधનિર્યુક્તિ
॥ ४८२॥
ओ.नि. : संजमआयविराहण नाणे तह सणे चरित्ते अ ।
आणालोवु जिणाणं कुव्वइ दीहं च संसारं ॥१२३॥ संयमविराधना आत्मविराधना तथा ज्ञानदर्शनचारित्राणां विराधना आज्ञालोपश्च जिनानां कृतो भवति, तथा अगीतार्थ एकाकी हिण्डन् करोति दीर्घ च संसारमिति ।
यन्द्र. : प्रश्न : शा भाटे ?
समाधान : ओधनियुस्ति-१२३ : थार्थ : संयम भने मात्मानी विराधना, शान+शन+यारित्रमा विराधना, જિનોની આજ્ઞાનો લોપ અને દીર્ઘ સંસાર કરે છે.
ટીકાર્થ : એકાકી ફરતો અગીતાર્થ (કે ગીતાર્થ વિનાના ઘણા બધા અગીતાર્થો પણ) સંયમ વિરાધના, આત્મવિરાધના અને જ્ઞાન, દર્શન, ચારિત્રની વિરાધના પામે છે. જિનોની આજ્ઞાનો લોપ કરાયેલો થાય છે. તથા એકાકી ભમતો અગીતાર્થ દીર્ઘ સંસાર કરે છે.
वृत्ति : इदानीमेनामेव गाथां भाष्यकारो व्याख्यानयन्नाह - ओ.नि.भा. : संजमओ छक्काया आयाकंटाट्रिजीरगेलन्ने ।
नाणे नाणायारं दसणचरगाइवग्गाहे ॥१७॥
नि.-१२३ मा.-१७
॥४८२॥