SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-હ્યું નિયુક્તિ | ૪૮૬ ! 5 E નિ.-૧૧૭ ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૧૧૬ : ગાથાર્થ : આ પ્રમાણે કારણિક સાધુ અપ્રમાદયુક્ત છતાં વિહાર કરે. હવે પછી નિખારણિક બતાવશે. તે ત્યક્ત અને આહિડક બે પ્રકારે છે. ટીકાર્થ : ઉપર બતાવેલી વિધિ મુજબ પુખકારણવાળો સાધુ અપ્રમાદપૂર્વક = પ્રયત્નપૂર્વક વિચરે, હવે પછી નિષ્કારણિકનું વર્ણન કરાશે. તે બે પ્રકારે છે. (૧) સારણી-વારણાદિને લીધે ત્રાસી જઈ ગ૭ ત્યાગી દેનાર, (૨) ચક્ર-સ્તુપ વગેરે જોવા માટે ચાલી નીકળેલો અગીતાર્થ. वृत्ति : तत्र तावत्त्याजित उच्यते - ओ.नि. : जह सागरंमि मीणा संखोहं सागरस्स असहंता । निति तओ सुहकामी निग्गयमित्ता विणस्संति ॥११७॥ यथा 'सागरे' समुद्रे 'मीनाः' मत्स्याः संक्षोभं सागरस्य असहमाना निर्गच्छन्ति ततः समुद्रात् 'सुखकामिनः' सुखाभिलाषिणो, निर्गतमात्राश्च विनश्यन्ति ॥ ચન્દ્ર. : એ બે યમાં સૌ પ્રથમ તો ત્યાદિતનું વર્ણન કરાય છે. F = = '. * hi ૪૮૬ / *
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy