________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
| ૪૮૫ .
g
નિ.-૧૧૬
પછી એ નિરાબાધ પ્રદેશમાં આચાર્ય તરીકે સ્થાપેલા દાંડાની આગળ જ બધી જ ચક્રવાલ સામાચારી કરે. એટલે તેની આગળ નિવેદન કરી કરીને બધા કાર્યો કરે. (સંવિગ્નોની સાથે જ જો રહે તો તો ત્યાં આચાર્યશ્રી હાજર હોવાથી દાંડો સ્થાપવાની
જરૂર નથી. પણ એ સિવાયના સ્થાનોમાં રહે ત્યારે આ વિધિ કરે. 1 આ પ્રક્રિયા ઉપરથી એમ લાગે છે કે તે વખતે માત્ર આચાર્યશ્રી કે ઉપાધ્યાયાદિ જ સ્થાપનાચાર્ય રાખતા હશે. બીજા આ કોઈ સાધુઓ નહિ રાખતા હોય. આ સાધુ એકલો નીકળ્યો છે છતાં એની પાસે સ્થાપનાચાર્ય નથી, અને માટે જ તો લાંબા કાળ સુધી દાંડાને જ સ્થાપનાજી રૂપે સ્થાપીને બધી વિધિ એની સામે કરે છે.)
આ રીતે સાતમું સ્થાનસ્થિત દ્વાર પૂર્ણ થયું. અને એટલે એક કારણિક પ્રતિલેખકનું વર્ણન પણ સમાપ્ત થયું. ओ.नि. : एवं ता कारणिओ दूइज्जइ जुत्तो अप्पमाएणं ।
निक्कारणिओ एत्तो चइओ आहिंडिओ चेव ॥११६॥ एवं तावत् कारणिको 'दूइज्जइ' विहरति, कथं विहरति ? - 'जुत्तो अप्यमाएणं' अप्रमादेन युक्तः प्रयत्नपर इत्यर्थः, निष्कारणिकः अत:-इत उर्द्धमुच्यते, स द्विविधः-चइओ-त्याजित: सारणावारणाभिस्त्याजितः, आहिण्डकः-अगीतार्थः चक्रस्तूपादिदर्शनप्रवृत्तः ।
*
* *
જ કં
*
A
= res
*
' ૪૮૫
*