________________
શ્રી ઓધ રહ્યું નિર્યુકિત
| ૪૮૮ |
નિ.-૧૧૫
५२ ठवणा आयरियस्सा' दण्डकादिकमाचार्य कल्पयति निराबाधे प्रदेशे, अयं ममाचार्य इति, तस्य चाग्रतः सकलां चक्रवाल-सामाचारी प्रयुङ्क्ते, निवेद्य करोतीत्यर्थः । एष एकः कारणिकः, एतच्च कारणिकद्वारं, -
ચન્દ્ર. : પ્રશ્ન : કયા સ્થાનોમાં રહે ?
સમાધાન : ઓઘનિર્યુક્તિ-૧૧૫ : ગાથાર્થ : સંવિગ્ન, સંજ્ઞી, ભદ્રક, પ્રધાનકુળોમાં કે મુખીના ઘરે રહે. આચાર્યની સ્થાપના કરે, સામાચારી કરે. R ટીકાર્થ : વૈદ્ય અને ગામસ્વામીને કહીને પછી મોક્ષાભિલાષી સાધુઓની સાથે, સંવિગ્નોની સાથે રહે. તેઓ ન હોય
તો એકલો શ્રાવકના ઘરે રહે. તે ન હોય તો સાધુઓ પ્રત્યે સભાવવાળા ગૃહસ્થને ત્યાં રહે. એ ન હોય તો પછી જે ગામ વગેરેમાં જે માણસો મુખ્ય ગણાતા હોય તેઓના ઘરોમાં જ રહે. આ બધાયનો અભાવ હોય તો પછી છેવટે ગામસ્વામીના ! ' ઘરે રહે. | (ખ્યાલ રાખવો કે પૂર્વે સંવિગ્ન વગેરેના સ્થાનોમાં રહેવાની વાત આવી ગઈ છે. પણ એ તો માત્ર એકાદ રાત માટેની જ વાત હતી. જયારે અહીં લાંબો કાળ રહેવાની વાત છે.)
પ્રશ્ન : આ બધા સ્થાનોમાં રહેલો તે સાધુ શું કરે ? સમાધાન : દાંડાને આચાર્ય તરીકે એક અલગ, આબાધા વિનાના પ્રદેશમાં સ્થાપી રાખે કે “આ મારા આચાર્ય” અને
વો ૪૮૪..