________________
નિ.-૧૧૮
શ્રી ઓઇ
ઓઘનિર્યુક્તિ-૧૧૭: ગાથાર્થ : જેમ સાગરમાં રહેલા માછલાઓ સાગરનો ખળભળાટ સહન ન થઈ શકવાથી સુખની નિર્યુક્તિ ઈચ્છાવાળા બની ત્યાંથી બહાર નીકળે છે અને નીકળતાની સાથે જ મરી જાય છે.
ટીકાર્થ : સુગમ છે. . | ૪૮૭IT
મો.નિ.: અવં સમુદ્દે સારાવહિં ચોથા સંતા |
निति तओ सुहकामी मीणा व जहा विणस्संति ॥११८॥ एवं गच्छसमुद्रे सारणा एव वीचयस्ताभिस्त्याजिताः सन्तो निर्गच्छन्ति ततो गच्छसमुद्रात्सुखाभिलाषिणो मीना | इव-मीना यथा तथा विनश्यन्ति । उक्तं त्याजितद्वारम्,
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૧૧૮ : ગાથાર્થ : એમ ગચ્છરૂપી સમુદ્રમાં ગુરુની સારણારૂપ (શિખામણ રૂ૫) તરંગો વડે પ્રેરાયેલા-ગચ્છથી ત્યજાયેલા છતાં સુખની ઈચ્છાવાળા તેઓ ગચ્છમાંથી નીકળી જાય છે, અને માછલાઓની જેમ વિનાશ પામે છે.
ટીકાર્થ : સુગમ છે. વૃત્તિ: નીમદિvહુવા ૩mતે –
= =
= $
&
E
5
M Te
| ૪૮
.
-
E