________________
F
શ્રી ઓઘ-ચ રસ્તામાં વચ્ચે આવતા અશિવવાળાસ્થાનને છોડીને ઈષ્ટ સ્થાનમાં જાય. નિર્યુક્તિ પણ જો આવી રીતે જવું શક્ય ન હોય (એવો બીજો રસ્તો જ ન હોય) તો પછી વચ્ચે જ કોઈ ગામમાં રોકાઈ જાય.
પ્રશ્ન : કેટલો ટાઈમ રોકાય ? / ૪૭૯ ા
સમાધાન : જયાં સુધી શિવ=ઉપદ્રવાભાવ થાય ત્યાં સુધી. પછી નીકળીને ત્યાં પહોંચે.
(કુલ નવ દ્વારોમાંથી આ પહેલું અશિવ દ્વાર બતાવ્યું. આદિ શબ્દ દ્વારા આ જ પ્રમાણે રાજદુષ્ટ વગેરે પણ અમુક ધારો ઉપર મુજબ સમજી લેવા.)
(હવે મૂળ દ્વારોમાંનું સ્ફિટિત દ્વાર બતાવે છે.) તે આચાર્ય વિવક્ષિતક્ષેત્રમાંથી નીકળી ગયા હોય તો પછી “તે કયા ગયા છે ?” વગેરે પાકા સમાચાર આવે ત્યાં સુધી સાધુ તે તે સ્થાને રોકાઈ જાય.
वृत्ति : इदानीं भाष्यकृच्छेषद्वाराणि व्याख्यानयन्नाह - ओ.नि.भा. : पुण्णा व नई चउमासवाहिणी नवि अ कोइ उत्तारे ।
तत्थंतरा व देसो व उट्ठओ न य लब्भइ पउत्ति ॥६५॥ ‘પૂurf' કૃતા, શશ ? નવી, વિશિષ્ટ ? - ચતુર્માસવાહિની, ન શકુત્તરથતિ, તતોડપાન્તરત ઇશ્વ તિતિ ‘તત્ર'
ભા.-૬૫
=
=
=
=
=
= “s
| ૪૭૯ .