SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ UT मो શ્રી ઓધ- સ્થ નિર્યુક્તિ || ૪૭૮ || मो भवति-यदि गन्तुं शक्नोति भ्रमिणा ततोऽपान्तरालं परिहृत्याभिलषितं स्थानं गच्छति । अथ न शक्यते गन्तुं ततः 'संचिक्खे 'त्ति संतिष्ठेत्, कियन्तं कालं यावत्तदाह 'जाव सिवं' यावच्छिवं निरुपद्रवं जातमिति । 'अहवावी ते ततो િિડયા' અથવા 'તે' માત્રા/વ્ય: 'તસ્માત્' ક્ષેત્રાત્ ‘અપાતા:' ભ્રષ્ટા કૃતિ, તતવ્ર વાર્તાપત્નમાંં યાવત્તિતિ । ચન્દ્ર. ઃ હવે નિર્યુક્તિકાર પોતે જ આમાંથી કેટલાક દ્વા૨ોનું વ્યાખ્યાન કરે છે. UT ઓઘનિર્યુક્તિ-૧૧૩ : ગાથાર્થ : ત્યાં જ કે રસ્તામાં અશિવાદિ થયેલ સાંભળી ફરીને જતો રસ્તો ન હોય તો જ્યાં સુધી Æ શિવ ન થાય ત્યાં સુધી રોકાય. અથવા તો તે આચાર્ય તે ગ્રામાદિથી નીકળી ગયા હોય. ટીકાર્થ : જે વિવક્ષિત દેશમાં આ સાધુ જવા માટે નીકળ્યો છે ત્યાં કે ત્યાં જવાના રસ્તામાં વચ્ચે કોઈક સ્થળે અશિવાદિ થયેલા સાંભળીને આ સાધુ શક્ય હોય તો બીજા કોઈ ભમીને જતા- ફરીને જતાં લાંબા રસ્તાથી પણ પહોંચે પણ જો એવો ૐ રસ્તો ન હોય તો પછી રસ્તામાં જ રોકાઈ જાય. (જે સ્થાનમાં જવાનું છે, ત્યાં જ અશિવાદિ થયેલા હોય તો તો ત્યાં ફરીને જતા રસ્તા વડે પણ ન જવાય, એ સમજી લેવું. પણ ત્યાં જવાના સીધા રસ્તામાં કોઈક સ્થાને અશિવાદિ હોય અને એ મુખ્ય રસ્તો છોડી બીજા કોઈ રસ્તે આગળ ઈષ્ટ સ્થાને પહોંચાતું હોય તો એ રીતે આગળ પહોંચે.) આશય એ છે કે જો ભ્રમિ-ફરતા લાંબા રસ્તા વડે વિવક્ષિતસ્થાને જવા સમર્થ હોય તો એ મુખ્ય રસ્તાને છોડીને - એ ण સનિ.-૧૧૩ व ओ ᄑ રા | ॥ ૪૭૮ ॥
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy