SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ vi E F શ્રી ઓઘ अन्तराले वा देश: 'उत्थितः' उद्धसितः, न च 'प्रवृत्तिः' वार्ता लभ्यते अतस्तिष्ठति तावत् - નિર્યુક્તિ ચન્દ્ર. : નિયુક્તિકારે અમુક દ્વારોનું વર્ણન કર્યું. હવે બાકીના દ્વારોનું ભાષ્યકાર વર્ણન કરે છે. | ૪૮૦ ll | ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૬૫ : ગાથાર્થ : ચાર માસ વહેનારી પૂર્ણ નદી હોય, કોઈ ઉતારનાર ન હોય, ત્યાં કે વચ્ચે દેશ - ઉદ્વસિત થઈ ગયો હોય અને સમાચાર ન મળે. ટીકાર્થ : (દુકાળ, રાજદ્દેષ અને સ્વેચ્છભય એ નં. ૨,૩,૪ વાર તો અશિવની જેમજ સમજી લેવા. હવે પાંચમું નદી દ્વાર ભાષ્યકાર બતાવે છે કે) ચાર મહિના વહેનારી આખી ભરેલી નદી વચ્ચે આવે અને કોઈપણ નાવિક વગેરે એ નદી પાર કરાવનાર ન મળે, સાધુ જ્યાં જવાનો હોય તે પ્રદેશ ઉજજડ, વેરાન, માણસોના રહેઠાણ વિનાનો થઈ ગયો હોય કે ત્યાં જવાના રસ્તામાં ! કોઈ પ્રદેશ ઉદ્વસિત થઈ ગયો હોય તો આવા ઉદ્દવસિત સ્થાનમાં જવું કે આવા ઉદ્દવસિત સ્થાનવાળા રસ્તામાંથી આગળ પહોંચવું શક્ય ન બને અને એટલે વચ્ચે રોકાય. (મુળ છઠું ઉદ્વસિત દ્વાર બતાવ્યું.) મો.નિ.મા. : પિકિ ના પવિત્ત સયં ભિના પરં વ પડિયેરડું | कालगया व पवित्ती ससंकिए जाव निस्संकं ॥६६॥ ભા.-૬૬ G F fe * E 5 ૧ ૪૮૦ ||
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy