SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ | ૪૭૧ શ્રી ઓઘ-ધુ 'विराहणभएणं'ति विराधनाभयेन-पात्रकभङ्गभयेनोपकरणं पार्वे निक्षिपति, ततः स्वपिति निक्षिप्तोपकरण: सन् નિર્યુક્તિ 'पासस्थादीणेवं ति पार्श्वस्थादीनां संबन्धिन्यां वसतौ एवंविधो विधिः-उक्तलक्षणो द्रष्टव्यः । 'निइए नवर्रि अपरिभुत्ते 'त्ति ण नियतवासिनां वसतौ अयं विधिज्ञेयः, यदुत-'गहिआवासयकरण'मित्यादि, यदि परं अपरिभुक्ते प्रदेशे पात्राद्युपकरणं स्थापयित्वा स्वपितीति । ચન્દ્ર.: પ્રશ્ન : પરંતુ વિહારાદિને લીધે ખૂબ થાકી ગયેલો તે સાધુ કાઉસ્સગ્ન કરવા સમર્થ ન હોય. આખી રાત એ રીતે ઉભા રહેવા શક્તિમાન ન હોય તો ? નિ.-૧૧૦ સમાધાન: ઓઘનિર્યુક્તિ-૧૧૦: ટીકાર્થ : જો ઉપધિ નીચે મૂકીને આખી રાત ઉભા-ઉભા કાઉસ્સગ્ન કરવા સમર્થ ન - હોય તો પછી બેસવાની છૂટ, પણ બધી ઉપાધિ હાથ અને ખભા ઉપર જ રાખીને આખી રાત બેસી રહે, નીચે ન મૂકે. - એમ જો શક્ય હોય તો ઉપકરણ ધારી રાખીને જ પડ્યો રહે – ઉપકરણો નીચે ન મૂકે. અથવા તો ઉપકરણ ધારી રાખીને જાગતો જ રહે, પણ ઉંધે નહિ. હવે જો જાગવા માટે પણ સમર્થ ન હોય તો પછી પાત્રુ ભાંગી જવાના ભયથી બાજુમાં પાત્રાદિ ઉપકરણ મૂકી દે અને પછી આ રીતે ઉપધિ મૂકી દીધા બાદ પોતે ઉંધે. | (અહીં પહેલા ઉપકરણ સાથે પડ્યા રહેવાની રજા આપી ખરી. પરંતુ એ રીતે ઊંઘવામાં ઉંધ્યા બાદ પાત્રા પડી જવાદિ ath૪૭૧ | * = = = - Eા
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy