________________
શ્રી ઓઘનિર્યુક્તિ
|| ૪૭૦
H
T
227
અકાલચારી સાધ્વી વિનાના નિત્યવાસીઓ અને સંવિગ્ન-અસાંભોગિકો તો પાસસ્થાદિ કરતા સારા જ છે. નિત્યવાસીમાં નિત્યવાસ સિવાય બીજો કોઈ દોષ નથી અને સંવિગ્ન-અસાંભોગિકો તો માત્ર ભિન્ન સામાચારીવાળા છે, બાકી છે તો સંવિગ્ન જ.)
પ્રશ્ન : જ્યારે આ સાધુ અકાલચારી સાધ્વી વિનાના પાસસ્થાદિઓને વિશે રહે, ત્યારે તે કઈ વિધિથી રહે ?
સમાધાન : આ શિથિલો સાથે રાત રોકાવું પડે ત્યારે પોતાની ઉપધિ નીચે ન રહે, આખી રાત ખભા ઉપર ઉંચકેલી જ રાખે અને એ રીતે જ પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણ કર્યા બાદ ત્યાં જ કાઉસ્સગ્ગ કરે. જો શક્ય હોય તો બધા ઉપકરણ હાથખભા વડે ઉંચા-અધ્ધર રાખીને જ કાઉસ્સગ્ગ કરે. ઉપધિ નીચે ન મૂકે પણ જો આ રીતે કરવું શક્ય ન હોય તો પછી ઉપકરણો નીચે મૂકીને કાઉસ્સગ્ગ કરે. (પણ ત્યાં આખી રાત ઉભો-ઉભો જાગતો જ રહે. ઉંઘે નહિ કે બેસે પણ નહિ)
वृत्ति : अथ कायोत्सर्गं कर्तुं न शक्नोति श्रान्तः सन् ततः -
ઓનિ.
निसिअ तुअट्टण जग्गण विराहणभएण पासि निक्खिवइ । पासत्थाईणेवं निइए नवरि अपरिभुत्ते ॥ ११० ॥
ततो निषण्णः-उपविष्टः गृहीतेनोपकरणेनास्ते 'तुअट्टण 'त्ति त्वग्वर्त्तनः - निमज्जनं करोति गृहीतेनोपकरणेन करोति यदि शक्नोति । 'जग्गण'त्ति यदि वा गृहीतेनैवोपकरणेन जाग्रदास्ते न स्वपिति अथ जागरणमपि कर्त्तुं न शक्नोति ततः
स
'
મનિ.-૧૧૦
व
31
ᄑ
हा
स्प
||॥ ૪૭૦ ||