SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ નિર્યુક્તિ || ૪૬૯ || મો. भ (ઉત્તરાર્ધ ટીકાથી સ્પષ્ટ થશે.) ટીકાર્થ : જો કાલચારી સાધ્વીવાળા નિત્યવાસી વગેરે સાધુઓ ન હોય તો પછી પાસસ્થાદિ વગેરેમાં રહે, પરંતુ અકાલચારી સાધ્વીજીવાળા નિત્યવાસીઓ કે સંવિગ્ન-અસાંભોગિકોમાં ન રહે. (આખો ક્રમ આ પ્રમાણે થશે. (૧) સંવિગ્નસાંભોગિક સાધુઓ (૨) શ્રાવક (૩) ભદ્રક ગૃહસ્થ (૪) શૂન્યગૃહ (૫) કાલચારીસાધ્વીજીઓવાળા નિત્યવાસી કે કાલચારી સાધ્વીજીઓવાળા સંવિગ્ન-અસાંભોગિક કે સાધ્વીજીઓ વિનાના " નિત્યવાસી કે સાધ્વીજીઓ વિનાના સંવિગ્ન અસાંભોગિક આ ચારેય સરખા છે. એટલે ગમે તેમાં રહે. આ ચારમાં ક્રમ નથી. F (૬) કાલચારી સાધ્વીઓ વાળા કે સાધ્વીઓ વિનાના પાર્શ્વસ્થ, અવસન્ન કે કુશીલ. આ બધા પરસ્પર સરખા છે. આમાં અગત્યની બાબતો. भ • વૃદ્ધત્વ વગેરેને લીધે સાધુ નિત્યવાસી બન્યા હોય પણ બીજા દોષો સેવતા ન હોય તો એમનામાં નિત્યવાસ નામનો દોષ હોવા છતાં પાસસ્થાદિપણું ન હોવાથી તેઓ કરતા આ સાધુઓ સારા છે. • અકાલચારીસાધ્વીવાળા કરતા કાલચારીસાધ્વીવાળા કે સર્વથા સાધ્વી વિનાના પાસસ્થાદિ અપેક્ષાએ વધુ સારા, કેમકે આગન્તુક સાધુને તેવા પાસસ્થાદિમાં જ પ્રથમ રહેવાની રજા આપી છે. વ્યવહારમાં ભલે પાસસ્થાઓ શિથિલ-અસંવિગ્ન કહેવાય. છતાં પરમાર્થદષ્ટિએ અકાલચારીસાધ્વીવાળા સાધુઓમાં બીજા દોષ ન હોય તો પણ આ દોષને કારણે પાસસ્થાદિ કરતાય અપેક્ષાએ નબળા સાબિત થાય છે. અન્ય દોષોની અપેક્ષાએ તો પેલા જ વધુ સારા છે. U 做 મ સનિ.-૧૦૯ મ व 1 * म 랑 ||| ૪૬૯
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy