________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
|| ૪૭૨ ||
મ
દ્વારા પાત્રા તુટી જવાનો ભય ઉપસ્થિત થયો એટલે પછી આ બીજો વિકલ્પ આપ્યો કે જો ઉંઘવું હોય તો પાત્રા મૂકીને જ ઉંઘવું.)
णं
આમ પાસસ્થાદિ શિથિલોની વસતિમાં રહેવાનો વખત આવે તો ઉપર મુજબ વિધિ કરવી.
નિત્યવાસીઓની વસતિમાં આ વિધિ જાણવો કે તેઓએ નહિ વાપરેલા પ્રદેશમાં પાત્રાદિ ઉપકરણ મૂકીને ઉંઘી શકે છે. મૈં (આ વાત પૂર્વે કહી ગયા છે.)
(સાધુપણામાં લેશ પણ દોષ ન લાગે એની અતિ વધારે કાળજી અહીં બતાવી કે શિથિલોના સ્થાનમાં ઉંઘવું નહિ, ઉધિ નીચે મૂકવી નહિ... વગેરે. ત્યાં ઉંઘવામાં, ઉપિધ નીચે મૂકી દેવામાં કયા કયા દોષોની સંભાવના છે ?...એ સ્વયં વિચારી લેવું. વિસ્તાર થવાના ભયથી અત્રે લખતો નથી. હા ! શક્તિ ન હોય ત્યાં છેવટે અપવાદો પણ બતાવ્યા જ છે.)
वृत्ति : यथा पार्श्वस्थादिषु वसतो विधिरुक्तः, एवं अहाच्छन्देऽपि विधिरिति, अत आहओ. नि. : एवं अहाच्छंदे पडिहणणा झाणमज्झयण कन्ना ।
ठाणओ निसामे सुवणाहरणा य गहिएणं ॥ १११ ॥
यः पार्श्वस्थादौ वसतो विधि: प्रतिपादितः एवमेव अहाच्छन्देऽपि विधिर्द्रष्टव्यः, केवलमयं विशेष:-' पडिहणण 'त्ति तस्य अहाच्छन्दस्य धर्मकथां कुर्वतोऽसन्मार्गप्ररूपिकां तेन साधुना 'प्रतिहननं' व्याघातः कर्त्तव्य:, यथैतदेवं न भवति,
UT
'મ
म
'T
સનિ.-૧૧૧
મ
व
33r
हा
| ॥ ૪૭૨ ||
'
स्प