SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ A B નિ.-૧૦૭ શ્રી ઓઘ-ચ જાણ ન કરે તો માંદગીમાં તેઓ કહે કે આ અમારો નથી. નિર્યુક્તિ ટીકાર્થ: (૧) એ ઘર હમણાં જ ખાલી થયું હોય. અર્થાતુ એમાં રહેનારા લોકોએ એ ઘર છોડ્યાને ઘણો સમય ન થયો ન હોય. (૨) તે પણ પાછું બારણાવાળું હોય. (૩) તે પણ કાણાઓ=દરો વિનાનું હોય. (૪) તે પણ નિશ્ચલ હોય, ઘર પડી |૪૬૫ || - જવાનો કે ભાંગી જવાનો ભય જ્યાં ન હોય ત્યાં રહેવું. આ ગાથામાં બતાવેલા ચાર પદોના સોળ ભાંગાઓ બને. (ઘણો ટાઈમ ઉદ્ધસિત થયાને થઈ ગયો હોય તો એ ઘર અવાવરું1 કરોળીયાના જાળા વગેરેવાળું હોય. જો દરવાજો ન હોય તો રાત્રે કુતરા વગેરેનો ભય રહે... કાણાઓ=દરો હોય તો સર્પાદિનો ભય રહે... પડી જવા જેવું હોય તો તો ભય રહે જ.) આ સાધુ (શ્રાવકાદિના ઘરે કે) આવા પ્રકારના ઘરમાં રહે, એ પૂર્વે નિત્યવાસી વગેરેને એ જણાવી દે કે હું અહીં રહેલો : છું. તમારે મારી સંભાળ લેવી.' જો આ રીતે નિત્યવાસી વગેરેને કહ્યા વિના જ ત્યાં રહે તો મુશ્કેલી એ થાય કે કદાચ ત્યાં રહેલો તે સાધુ ભાગ્યયોગે ગ્લાન થાય અને શ્રાવક વગેરે ગૃહસ્થ આવીને નિત્યવાસીઓને કહે કે ‘સાધુ માંદો પડ્યો છે.’ તો તે નિત્યવાસીઓ વિચારે મ કે “અમને તો એ સાધુએ કશી વાત કરી નથી.” એટલે આ પ્રમાણે જવાબ આપે કે “એ સાધુ અમારો નથી એટલે કે એની સંભાળ કરવાની જવાબદારી અમારી નથી.” | (એટલે એ બધાને કહીને જ શ્રાવકાદિના ઘરે કે છેવટે શૂન્યગૃહ રહેવું.) = = = '# * વળ ૪૬૫ |.
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy