SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ $ 'B E = શ્રી ઓઘ-યુ સ્થાનમાં જ પ્રવેશે. પણ જો સાંભોગિક સંવિગ્નો ન મળે, તો પછી અસાંભોગિક સંવિગ્નોમાં પ્રવેશે. પણ ત્યાં પ્રવેશ કરતી નિર્યુક્તિ વખતે ઉપાશ્રયની બહાર જ એક સ્થાનમાં બધી ઉપાધિ મૂકી દે. (કે જેથી એ બધી ઉપાધિ ત્યાંના અપરિણત સાધુઓ જોઈ, સામાચારી ભેદ જાણી શંકા-કુશંકા કરવા ન માંડે.) II ૪૫૯ ને ત્યારબાદ વંદન કરે. પછી ભિક્ષા માટે સ્થાપના કૂળોની પૃચ્છા કરે. (સામેના સાધુઓ સાંભોગિક ન હોવાથી તેઓ સંવિગ્ન હોય તો પણ જ એમની લાવેલી ગોચરી આ સાધુને ન ચાલે.) | એટલે તે સાધુઓ કહે કે અમુક-અમુક સ્થાને અમુક અમુક સ્થાપનાકુળો છે. મિ નિ.-૧૦૪ | પછી આ સાધુ કહે કે “હું આ જ ભિક્ષાભૂમિમાં જઈશ.” (અર્થાતુ પોતે પોતાનું ગોચરી જવાનું સ્થાન બતાવી દે કે જ જેથી પેલા સાધુઓ પણ ત્યાં ગોચરી વહોરવા ન આવી પહોંચે.) તથા આ રીતે કહેવાનું પ્રયોજન એ કે આ સાધુ પછી તે , ગામ વગેરેમાંથી બહાર નીકળી ગયો છે? કે નથી નીકળ્યો ? વગેરે તપાસ ત્યાંના સ્થાનિક સાધુઓ કરી શકે. જો ઉપર મુજબ - પોતાની ગોચરીચર્યાની જગ્યા ન બતાવે અને પોતે ગમે તે કારણે ઉપાશ્રયે ન પહોંચે, તો પેલા સાધુઓ કયાં શોધવા જાય? માટે ઉપર મુજબ કહેવું જરૂરી છે. આમ ચોથું સાધર્મિકદ્વાર પૂર્ણ થયું. વૈ૪૫૯ો. E E r A E
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy