________________
આ અભ્યત્તર ભાવપ્રત્યુપેક્ષણા પણ બતાવી દીધી.
श्री मोघ-त्यु નિર્યુક્તિ
॥ ४५८॥.
वृत्ति : इदानीमेतद्दोषवर्जितेषु संयतेषु प्रविशति, एतदेवाह - ओ.नि. : संविग्गेसु पवेसो संविग्गऽमणुन्न बाहि किइकम्मं ।
ठवणकुलापुच्छणया एत्तोच्चिअ गच्छ गवि( वे )सणया ॥१०४॥ संविग्ना:-मोक्षाभिलाषिणस्तेषु प्रवेशः कर्त्तव्यः समनोज्ञेषु । अथ समनोज्ञा न सन्ति तत: 'संविग्गऽमणुण्ण'त्ति
स संविज्ञेषु अमनोज्ञेषु प्रवेशः । तत्र च 'बाहित्ति बहिरेव प्रविशत्युपकरणमेकस्मिन् प्रदेशे मुञ्चति । ततः 'कितिकम्मं 'ति तदुत्तरकालं वन्दनं करोति । ततः 'ठवणकुलापुच्छणया' स्थापनाकुलानि पृच्छति भिक्षार्थं, ततस्ते कथयन्ति- भ अमुकत्रामुकानि । 'एत्तोच्चिअ गच्छत्ति अस्या एव भिक्षाटनभूमेर्गमिष्यामि, इत्येवं ब्रवीति । 'गवेसणय'त्ति तं । तस्माद्ग्रामादेर्निर्गतं न निर्गतमिति वा एवं गवेषणं कुर्वन्ति । उक्तं साधर्मिकद्वारम्,
ERSE
.-१०४
REF too
ચન્દ્ર. : આ સાધુ આ રીતે બે પ્રકારની બાહ્ય અને બે પ્રકારની અભ્યત્તર એમ કુલ ચાર પ્રકારની પ્રત્યુપેક્ષણા કરે અને આ ચારેય પ્રકારોમાં જે દોષો વર્ણવેલા છે, તે બધાય દોષો વિનાના જે સાધુઓ હોય, તેઓના સ્થાનમાં પ્રવેશ કરે.
ઓઘનિર્યુક્તિ-૧૦૪ : ટીકાર્થ : સંવિગ્ન એટલે મોક્ષાભિલાષી, સાંભોગિક એવા સંવિગ્નો જો મળી જાય, તો એમના
R POHR
वी॥ ४५८॥