SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ | નિ.-૧૦૩ શ્રી ઓઘ-ચ પણ માત્રુ ખુલ્લામાં જ જતા, તથા સાધુઓ પણ ઉત્સર્ગ માર્ગે શેષકાળમાં પ્યાલાનો ઉપયોગ ન કરતા, એટલે તેઓ પણ નિર્યુક્તિ ખુલ્લામાં જ સીધા જ માત્રુ જતા. હવે જો ગૃહસ્થો અને સાધુઓનું માત્રુ માટેનું સ્થાન એક જ હોય તો ઘણા દોષોની સંભાવના છે. એટલે એ ચાલી ન શકે.) ૪૫૭ . (૫) ગુહસ્થોની સાથે મળ-પરિઝાપન કરે. (અર્થાતુ જયાં ગૃહસ્થો સ્પંડિલ જતા હોય તે જ સ્થાનોમાં સાધુઓ પણ જાય. આ એ ન ચાલે.) (E) ઉપાશ્રયના આંગણામાં કફ-શર્દી વગેરે પરઠવે. (આ પણ ન ચાલે. જેને કફ-શર્દી હોય તેણે પ્યાલો રાખી એમાં | પરઠવવા, એવી શાસ્ત્રજ્ઞા છે. માટીના ઘડાના તુટી ગયેલા ઠીકરા વગેરે ત્યારે આ પ્યાલા તરીકે વપરાતા.) આ બધું તે સાધુ જુએ (તો સમજી લે કે આ ગચ્છ અભ્યન્તર દ્રવ્યદોષોવાળો છે.) આ અભ્યન્તર દ્રવ્ય પ્રત્યુપેક્ષણા બતાવી. હવે અભ્યન્તર ભાવપ્રત્યુપેથાણા બતાવે છે. (૧) સાધુઓ હસી-મજાક, ગીત, વિકથા વગેરે કરે. (૨) પરસ્પર ઝઘડો કરે. (૩) પાશાઓ કે કોડીઓ વડે રમતો રમે. આ બધી ભાવસંબંધી પ્રત્યુપેક્ષણા છે. ૪પા .
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy