________________
UI
શ્રી ઓઘ- ત્ય નિર્યુક્તિ
1188311
મ
'दृष्टाः' उपलब्धाः सामान्यतो झटिति क्व ? 'समवसरणे' यात्रादौ न च ज्ञातगुणास्ते भवेयुः श्रमणाः । 'सुयगुण पसत्थ इयरेत्ति इतरे इति अदृष्टानां परामर्शः, तेऽदृष्टा सुअगुणेत्ति - श्रुतगुणाः, श्रुतगुणा अपि सन्तः 'पसत्य'त्ति प्रशस्तश्रुतगुणा गृह्यन्ते, तदनेन सुअगुण पसत्थत्ति भावितं, 'इतरे'त्ति अदृष्टश्रुतगुणास्तेऽपि प्रशस्त श्रुतगुणा इत्ययमनन्तरगतगाथोपन्यस्तभङ्गक एकः सूचित इति । 'समणुन्नियरे य सव्वेऽवि' सर्वेऽपि चैते श्रुतादिगुणभेदभिन्नाः साधवः समनोज्ञाः इतरे च असमनोज्ञा इति, साम्भोगिका असाम्भोगिकाश्चेत्यर्थः ।
નિ.-૯૭
ચન્દ્ર. : પ્રશ્ન : જે સાધુઓને પૂર્વે જોયેલા છે, તે સાધુઓ અજ્ઞાતગુણ કેવી રીતે હોઈ શકે ? એમના ગુણો તો જણાઈ મ જ ગયા હોય ને ?
સમાધાન : ઓઘનિર્યુક્તિ-૯૭ : ગાથાર્થ : સમવસરણમાં જોયેલા હોય, તે શ્રમણો જ્ઞાતગુણ ન હોય. અદૃષ્ટ સાધુઓ 7 શ્વેતગુણ પ્રશસ્ત હોઈ શકે. આ બધા જ સાધર્મિકો સમનોજ્ઞ = સાંભોગિક અને ઈતર = અસાંભોગિક બેય પ્રકારના હોઈ
શકે છે.
ટીકાર્થ : કોઈક શ્રાવકને ત્યાં સ્નાત્ર મહોત્સવાદિમાં ઘણા સાધુઓ ભેગા થયેલા હોય તો ત્યાં કેટલાક સાધુઓ સામાન્યથી પળ બે પળ માટે જોવાયેલા હોય પણ “તેઓ કેવા છે ?” એવો બોધ એટલા માત્રથી તો ન જ થાય એટલે તે દષ્ટ હોવા છતાં જ્ઞાતગુણ ન બને.
મ
व
| ओ
| મ
हा
H
૫૪૪૩॥