________________
શ્રી ઓઘ-
નિ.-૯૭
જે પૂર્વે જોયેલા સાધર્મિકો છે. તે બે પ્રકારના છે. (૧) ક્યારેક તે જ્ઞાતગુણ હોય એટલે કે જેમના ગુણો પરખાયેલા હોય નિર્યુક્તિ તેવા હોય. (૨) ક્યારેક અજ્ઞાતગુણ હોય.
" જે વળી પૂર્વે નહિ જોયેલા સાધર્મિકો છે. તે પણ બે પ્રકારના છે. (૧) જેમના ગુણો સંભળાયેલા છે તે, (૨) જેમના ૪૪૨ ના ગુણો નથી સંભળાયા તે.
જે જ્ઞાતગુણો છે. તે પણ બે પ્રકારના છે. (૧) જેમના સારા ગુણો સંભળાયેલા છે તે (૨) જેમના ખરાબ ગુણો છે જ સંભળાયેલા હોય તે.
જે અજ્ઞાતગુણો છે, તે પણ બે પ્રકારના છે. (૧) જેમના સારા ગુણો હોવા છતાં નથી જણાયા તે. (૨) જેમના ખરાબ આ ગુણો હોવા છતાં નથી જણાયા તે. # જે શ્રુતગુણો છે, તે પણ બે પ્રકારના છે. (૧) પ્રશસ્તશ્રુતગુણવાળા (૨) અપ્રશસ્ત શ્રુતગુણવાળા. જે અશ્રુતગુણો છે, "| 3 તે પણ બે પ્રકારના છે. (૧) પ્રશસ્ત-અશ્રુતગુણોવાળા (૨) અપ્રશસ્ત-અશ્રુતગુણવાળા (સાધર્મિક એટલે સાધુઓ સમજવા.) 1
वृत्ति : आह-ये दृष्टास्ते कथमज्ञातगुणा भवन्तीत्यत आह - ओ.नि. : दिट्ठा व समोसरणे न य नायगुणा हविज्ज ते समणा ।
सुअगुण पसत्थ इयरे समणुन्नियरे य सव्वेवि ॥१७॥
<૪૨II