SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓધ ચન્દ્ર, : હવે જો ઉપરના આવા ઉપાયો કરવા છતાં પણ અત્યંત લુચ્ચો ગૃહસ્થ ત્યારે પ્રગટ ન થયો, અને પાછળથી નિયુક્તિ,T જયારે સાધુ વાપરવા લાગ્યો ત્યારે જ પ્રગટ થાય તો પછી ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૫૭: ગાથાર્થ : દેખાય તો પણ સંભ્રમ ન કરવો. “તને પણ આ પિંડ સ્વાહા” એમ બોલે. પોતે / ૪૨૫ || ગાંડો બને. તે પણ ગૃહસ્થ “પિશાચ છે.” એમ ભયથી નીકળી જાય. જ ટીકાર્થ : સાધુ વાપરવાનું શરૂ કરે અને ત્યારે છૂપાયેલો ગૃહસ્થ બહાર પ્રગટ થાય તો સાધુએ એને જોઈને ગભરાઈ જ ન જવું. પણ નિર્ભય સાધુએ ભિક્ષાપિંડ-ગોચરી લઈને આ પ્રમાણે કરવું (બોલવું) કે “ યમય પછઠ્ઠ:, ગયે વાવ |g:..તવાઇfપ પvg: સ્વાહા" (જાણે કે યજ્ઞમાં આહુતિ આપતો હોય તેવું વર્તન કરે.) અને પછી ભૂતડા વડે ગ્રહણ બ કરાયેલો હોય એ રીતે સાધુ પોતાના શરીરને વિકૃત કરે, (જાતજાતના ચેનચાળા કરે.) 11 તે સાધુને આવા પ્રકારનો જોઈને ગૃહસ્થ ગભરાઈ જાય. “આ તો ભૂત છે.” એમ સમજીને પોતે જ ત્યાંથી નીકળી જાય. શૂન્યગૃહની અંદર જ જો ગૃહસ્થ છૂપાયો હોય અને એ ત્યાં જ દેખાઈ જાય, તો ત્યાં વાપરનારા સાધુએ શું કરવું ? મા એ વિધિ ઉપર બતાવી દીધી. वृत्ति : एवं तावदभ्यन्तरस्थसागारिकदर्शने भुञ्जानस्य विधिरुक्तः । यदा तु पुनर्बहिर्व्यवस्थित एव एभिः ભાં.-૫૭ લ = હi ૪૨૫. = =
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy