SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ E # E F શ્રી ઓઘા કરવાનું કારણ એ કે ક્યારેક આવા સ્થાનોમાં કોઈક વ્યભિચારીeખરાબ ચારિત્રવાળો ગૃહસ્થ પણ આવેલો હોય, તે સાધુની ચા ખાંસી વગેરેના અવાજથી નીકળીને જતો રહે. હવે જો આ રીતે શબ્દ કરવા છતાં કોઈ શૂન્યગૃહાદિમાંથી ન નીકળે. (અંદર કોઈ ન જ હોય તો ન જ નીકળે એ | ૪૨૨ || સ્વાભાવિક છે. અથવા તો કોઈક કપટથી અંદર છુપાઈને રહેવા ઈચ્છતો હોય તો સાધુનો અવાજ સાંભળવા છતાં ન નીકળે. પ અથવા અંદરના માણસો અવાજ સાંભળ્યો જ ન હોય તો પણ ન નીકળે.) તો પછી લાકડી વડે બારણા ઉપર અફાળે અને ન પછી પ્રવેશે. (કદાચ એ લાકડીના અવાજથી માણસ નીકળી જાય, લાકડીના અવાજથી સર્પાદિ ગભરાઈને પોતાના સ્થાનમાં * ઘુસી જાય.) ભા.-૫૬ - પ્રવેશ કર્યા બાદ સાધુ જો અંદર કોઈપણ ન દેખાય તો પછી ઈયપથ નિમિત્તે (૧૦) ડગલાની બહારથી ચાલીને આવ્યા " એ નિમિત્તે) ૨૫ ઉચ્છવાસ પ્રમાણે કાયોત્સર્ગ કરે. અને પછી કંઈક આશ્વાસન લે-થાક ઉતારે = શાંતિથી બેસે.. વૃત્તિ : તતશ – ओ.नि. : आलोअणमालावो अदिटुंमिवि तहेव आलावो । હિં સર્વ ન રેલી ? વિ િનિસંગિં મુંને પદ્દા (મ.) ' ૪૨૨ . 'आलोकनं' निरूपणं करोति, अथ निरूपिते कश्चिद् दृष्टः । 'आलावो'त्ति, यदि कश्चिद् दृष्टस्तत आलापनं करोति = * ર E Is E
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy