SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ | ૪૨૧ ‘માન્થોરિ મનાશ્વાસિતઃ સના ચન્દ્ર.: હવે “નસ્થિ’ શબ્દ જે તે લખી ગાથામાં છે, તેનું વ્યાખ્યાન કરે છે. ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૫૫: ગાથાર્થ : ઉભય ન હોય અથવા અપર્યાપ્ત હોય, તો શૂન્યગૃહાદિમાં જાય, બહાર શબ્દ કરે, લાકડીથી બારણું અફાડે, પ્રવેશે, કાઉસ્સગ્ન કરે, આરામ લે. ટીકાર્થ : ઉભય ન હોય એનો અર્થ એ કે (૧) જ્યારે શ્રાવક એકલો ન હોય, શ્રાવિકા પણ એકલી ન હોય અથવા = તો (૨) શ્રાવક કે (૩) શ્રાવિકામાંથી કોઈપણ એક એકલું ન હોય ((૧) શ્રાવકો ય ઘણા અને શ્રાવિકા પણ ઘણી (૨) શ્રાવકો ભા.-૫૫ = પુરુષો ઘણા અને શ્રાવિકા એક (૩) પુરુષ એક અને શ્રાવિકાઓ ઘણી... આમ ત્રણ વિકલ્પ થશે.) તો આ રીતે આવા E પ્રકારનો એકાંતનો અભાવ હોય ત્યારે સાધુ ત્યાં ન વાપરે. ધારો કે આવો એકાંત હોય પણ શ્રાવકના ઘરે પોતાને જરૂરી એટલું ભોજન મળ્યું ન હોય અને એટલે બીજી ગોચરી a વહોરવી જરૂરી હોય તો પછી ત્યાં ન વાપરે પણ બીજા પણ ઘરોમાં ભિક્ષાટન કરીને પછી ભોજન માટે શૂન્યગૃહ વગેરેમાં જાય.' પ્રશ્ન : ભૂપૃહાવુિ માં મદ્ શબ્દ છે, તો એનાથી બીજા કયા સ્થાનો સમજવા કે જ્યાં આ સાધુ ગોચરી વાપરે ? સમાધાન : દેવકુલાદિમાં વાપરે. (બહાર અજૈનમંદિર વગેરે હોય ત્યાં વાપરે.). તે શૂ ટ્રિમાં તરત અંદર ન પ્રવેશે, પહેલા તો બહાર જ ઉભો રહીને ખાંસી ખાવા વગેરે રૂપ શબ્દ કરે. આવું Ru૪૨૧//
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy